________________
૩૩૦
પણ સાચા રાજકુંવરને ઊંધ આવતી નથી
સવારમાં વહેલા ઉઠી દરબારગઢની ડેલીએ પહેાંચી ગયો, પણ ત્યાં તે ચોકીદાર ઉભા હતા. તેઓએ કહ્યું કે જા જા ભીખારા અત્યારમાં અહીં આવી માટ્ટુ બતાવ્યું આજે શુભ કામના દિવસ છે, ઉત્તમ દિવસે તું અભાગીયા કયાંથી આવ્યો. અને તારૂ મોઢુ બતાવ્યું. આજે જો અમને સારૂ ઈનામ નહીં મળે તા તારી તપાસ કરીને માર્યા વિના નહી રહીએ. એમ કહીને કાઢી મૂકયા.
ખરા રાજકુવર વિચાર કરે છે કે હવે રાજમહેલમાં જવા માટે બીજો ઉપાય કરૂં. જો આજે જવાય તે જ કામ થાય. છેલ્લો દિવસ પણ છે. આજે મોટા મોટા અધિકારીઆ ભેટણા લઈલઈ રાજસભામાં જશે. તેના ભેગે ભેગા હું પણ રાજસભામાં જઉં. પણ વળી વિચારે છે કે અધિકારીએ તેા મીજાજના ખાં હાય છે. એટલે મને જવા જ દીએ નહી. કાઢી જ મૂકે. આ કરતા મહાજન વેપારી શેઠીયાએ રાજસભામાં જતા હાય ત્યારે તેમની સાથે વચમાં વચમાં જઈ શકીશ. કારણ કે તેઓ દાતાને દયાળુ હાય છે. જેથી કાઈ બાલશે નહિ. અને તેની સાથે રાજસભામાં જવાશે. અગ્યાર વાગ્યા પહેલા મને મારા પીતા મળે તા જ હું તમારો સાચા પુત્ર છુ' વિગેરે વાત જણાવાય અને જેથી કામ સિદ્ધ થાય એવા વિચાર કરી રહ્યો છે.
મહાનુભાવે ! છત્રકુવરને પોતાના રાજ્ય હક્કને મેળવવાનુ