________________
: ૩૨૫
પરંતુ ગીરવતાને માટે બીજા કોઈ પ્રસિદ્ધને ગુરૂ તરીકે કહેવા નહી, તેમજ જેટલું શ્રુત ભણ્યા હેઈએ તેટલું જ કહેવું પણ ઓછું વધતું કહેવું નહીં કેમકે તેથી અષા ભાષણ,ચિત્તનું મલીનપણું, જ્ઞાનાતિચાર વિગેરે દોષ પ્રાપ્ત થાય છે. ગુરૂ વિગેરેને નિન્દવ (અપલાપ) કરવામાં મોટું પાપ છે. તે માટે લેકમાં પણ કહ્યું છે કે
એકાક્ષર પ્રદાતારં કે ગુરું નવ મન્યતે, શ્વાનાનિ શતગત્વા, ચાંડાલેષ્ય પિજાયતે.
– જે માણસ એક અક્ષર પણ આપનાર ગુરૂને માનતો નથી, તે સો વાર કુતરાની નિમાં ઉત્પન્ન થઈને ચંડાળને વિષે જન્મે છે.
(૬-૭ ૮)વળી શ્રતજ્ઞાનનાઅથએ વ્યંજન (અક્ષર) અને અર્થ તથાબંને વડે શુક્રવાસૂત્રને અભ્યાસકર તેમાં વ્યંજન એટલે અક્ષર, તે અક્ષરને અન્યથા કરવામાં તથા ઓછો વધતો કરવામાં અશુદ્ધ થવાને લીધે અનેક મહાદોષ, મહા આશાતનાઓ અને સર્વશની આજ્ઞને ભંગ વિગેરે દેષ પ્રાપ્ત થાય છે. કેમકે વ્યંજનને ભેદ (ફેરફાર) અને ભેદ થાય છે. અર્થને ભેદ થવાથી ક્રિયાને ભેદ થાય છે. ક્રિયાને ભેદ થવાથી મોક્ષનો અભાવ થાય છે, અને મોક્ષને અભાવ થવાથી સાધુ તથા શ્રાવકને ધર્મનું આરાધન, તપસ્યા, ઉપસર્ગનું સહન કરવું. એ વિગેરે કષ્ટ સાધ્ય ક્રિયાઓ પણ નિરર્થક થાય છે.