________________
તેણે વિચાર્યું કે કદાચ રાજ્ય લેવાને આપણે સમય નહી યુઓ, તા પણ રવેચ્છાએ રાજ્રનું સસ્વ લુંટી લઈને અતઃ પુરની રાણીઓ સાથે અને નગરની સ્ત્રી સાથે સુખશૈાગ તા ભુખેથી ભાગવશું.માટે આ રાજાનુ પેાતાની મેળે જ ચરણ થાય છે.તે સારૂં' છે.નહી તેા આપણે તેને મારવાની જરૂર પડત કેમકે રાજગૃહની અંદર ફરનારા આપણને શું દુઃસાધ્ય છે? આ પ્રમાણે તે દૃષ્ટબુદ્ધિવાળા દુષ્ટાની પાપીષ્ટ વાતચિત સાંભળીને પેલા ગુપ્તચર પુરૂષાએ તે વાત રાજાની પાસે ક્ડી શકાય તેવી ન હેાવા અનાં પણ ગુપ્ત રીતે જણાવી, તે સાંભળીને અત્યંત કાપથી કંપતા જાગૃત ન્યાયવાળા તે રાજાએ તત્કાળ તે બંનેનો નિગ્રહ કર્યો.રાજાને દુનનો તિરસ્કાર અને સજ્જનની પૂજા કરવી ઉચિત જ છે. આ પ્રમાણે સર્વત્ર સુપ્રિયા સન્તઃ, સર્વોત્ર પુષિચૈાધમાઃ એ બે પદની પરીક્ષા કર્યો પછી સર્વત્ર દુખિનાં દુઃખ, એ ત્રીજા પાદની પરીક્ષા કરવા રાએ પેાતાના ચરપુષા દ્વારા
જ
જન્મથી જ દારિદ્રવડે દગ્ધ થયેલા એક રાંક ભિક્ષુકને બાલાવ્યા. તેના હાથમાં ભિક્ષા માંગવા લાયક એક ડી...કરૂં હતુ .તેણે કથાની જેમ ફાટેલા જુના વજ્રનો એક કકડા પહેરેલા હતા. ચાલવામાં ટેકા માટે એક લાકડીનો કકડા હતા તેનુ શરીર અત્ય’ત કૃશ (દુબળુ) હતું.આવા તે ભીખારીને જોઇને રાજાએ ક્ષેને કહ્યું કે
કે ભિક્ષુક ! તારા શરીરને અભ્યંગ, મન, સ્નાન, ભેાજન, વજ્ર, પથારી અને આસન વિગેરે ઇચ્છત વસ્તુ આપવાવડે હુ