________________
આવે છે કે ખરેખર હલુમ આત્માને જૈન ધર્મને રંગ ખરેખર અજોડ છે. ' નયાતિદાસ્યનદરિદ્રભાવનગ્રેષ્યતનવચહીનનિમ્ નચાપિવૈકલ્યમિહેન્દ્રિયાણકારયત્યત્રજિનેન્દ્રપૂજામ્ - જેઓ આ લેકને વિષે જિનેન્દ્ર ભગવાનની પૂજા કરાવે છે (ભણાવે છે, તેઓ દાસપણાને અને દારિદ્રયપણાને પામતાં નથી, કોઈની તાબેદારી ઉઠાવતા નથી. હલકી જાતિમાં જન્મતા નથી અને ઇન્દ્રિયેની વિકળતા (હીનતા) પામતા નથી, તે પછી પોતે પૂજા કરે તેનું તે કહેવું જ શું ?
ભાણકુંવર મૂળ તે ક્ષત્રીય જાતિમાં જ જન્મેલે છે, ત્રણ ચાર પેઢીએ તે ક્ષત્રીય તેના બાપદાદા હતા, પણ દુકાળ કે ગમે તે કારણથી નિધન અવસ્થા થઈ જવાથી બેકાર થઈ ગયા. અને પિતાને દેશ ગામ છોડીને ભીખ માંગતા થઈ ગયા. ફરતાં ફરતાં આ છત્રપુર શહેરમાં આવ્યા, અને કઈ ધ નહી મળવાથી આળસુ બની જઈ ભીખને ધંધે લીધો હતે. આજ શહેરમાં રાજકુંવરનો રાજમહેલમાં અને રંકભાજીનો ગામબહારઝુંપડામાં એક દિવસે જ જન્મ થયો હતો. એટલે ભાણજી ભલે નિધનને ત્યાં જ પણ ક્ષત્રીયપણાના તેનામાં ગુણ કેટલેક અંશે હતા જ. ભાગ્ય ખીલવાથી અચાનક રાજકુંવર બન્યો છે. ભણીગણીને હુંશીયાર થયા છે. સદાચારી અને જૈનધર્મી બની જીનેશ્વરને મહાન શ્રદ્ધાળુ ભક્ત પણ બનેલ છે. પુન્યાનુબંધી પુન્ય બંધાય