________________
તેવું શાંતિવાળુ, હવા પ્રકાશવાળું જીવજંતુઓ વિનાનું જોઈએ.
ચળું સાધન સહાયરૂપ કહેલું છે. જે સાથે સહાભ્યાસી, સમાન બુદ્ધિવાળો ને વિચક્ષણ હોય તે અભ્યાસમાં બહુ મજા પડે છે. વિમરણ થઈ ગયું હોય તે એક બીજા સંભાળી આપે છે, વિદ્યાભ્યાસ કરે અને આજીવિકા વિગેરેની ચિંતા કરવી
એ બેવાત એકસાથે બની શક્તી નથી તેથી એવો સહાયર્તા ( અભ્યાસકાર્યમાં હોય તે બહુ ઉપયોગી થઈ પડે છે. - પાંચમું ભેજનરૂપ સાધન છે, વિદ્યાર્થીને કંઈક બળ . શરીરમાં આપે, મગજને શાંતિ આપે, વ્યાધિરૂપ ઉપાધી ન કરે,
એવા ભેજનની આવશ્યક્તા હોય છે જે શુદ્ધ નિર્વિકારી અને મગજને તૃપ્તિ આપે એવું ભેજન મળે છે તે વિધાથી આગળ વધી શકે છે. આ બાહ્ય સાધનમાં પણ ભણાવનાર આચાર્ય હેય પણ પુસ્તક ન હોય. એ બંને હોય પણ અભ્યાસ ગ્ય રથાન ન હય, ત્રણે હેય પણ યોગ્ય સહાયક ન હોય અને એ ચારેવાના હેય પણ ગ્ય ભજન મળતું ન હોય તો અભ્યાસ સારી રીતે થઈ શક્તા નથી. માટે દશે પ્રકાર જરૂરના છે. છત્રકુંવરના વેશવાળા ભાણકુવરને અભ્યાસ વધારનારા બધા સાધન છે, જેથી વળી ધાર્મિક અભ્યાસમાં સામાયિક, પ્રતિક્રમણ તેમજ નવતત્ત્વાદિ દ્રવ્યાનુયેગ, કર્મ સબંધી ગ્રંથ, દ્રવ્યભાવથી સમકિતનું સ્વરૂપ, દ્રવ્ય, ભાવ, નિશ્ચય, વ્યવહાર ઉત્સર્ગ– અપવાદ, વિગેરે અનેક પ્રકારને બેધ મેળવ્યાથી પંડિતજી