________________
શીઓનો એશ સારો હતો. પણ જ્ઞાનને વ્યવહારરૂપ આપવાની કુશળતાને અભાવે એ ઠગાયા અને અનુભવી ડોશી,જોશીએને તથા રાજને બનાવી ગઈ.. ' ડોસી જાણતી હતી કે જેશીઓનો જોશ સારો હોય છે, પણ એને વ્યવહારરૂપ આપવાની સૂઝ કે આવડત એમનામાં હોતી નથી. આથી જેશીઓને ઠગવા ડોસીએ ઘરમાંજ ઘંટીનું થાળું પાણીથી ભરી દઈ આબાદ બેટ બનાવી દીધો હતો. ત્યારથી કહેવત ચાલી કે “સે જેવી અને એક ડેસી” કારણ કે એક ડોસીએ મહાસમર્થ એવા ધુરંધર તિષીઓને બનાવી, ચડેલી આંધી ક્ષણમાં જ ઉતારી નાંખી હતી. ડોશીની શુભદષ્ટીનું આ પરિણામ હતું. હે ભવિજનો ! તમે પણ હૃદયમાં હંમેશાં ક્ષાંતિ ધારણ કરી શુભદષ્ટિ રાખો અને કર્મબંધના કારણે જણાવ્યા તેને સમ્યક્ પ્રકારે તજે, અને કર્મસબંધના બીજ પાંચ નિયમને પણ લલિત પરે એટલે ભલીપરે સમજે.
ઢાળ ૧૧મી
(પ્રભુ પાસનું મુખડું જેવા) જગવિચિત્રતામેજાણો,ક્યાકારણે થાય પ્રમાણે, .
યાનિમિત્તે સુખદુખપાવે, કર્મઉદયે હાજર થાય. જગ.૧ દ્રવ્ય ક્ષેત્રવળીકાળભાવ,તેમભવનિમિત્તપણથાય, કર્મઉદયેનિમિત્તપાંચ, તેને હાયજ જાણે ખાસ. જગ.૨