________________
૧૧
ઘર છે. વૃદ્ધપણામાં પગ દૂજે છે, આંખેની જોવાની શક્તિ ઘટી" જાય છે અથવા અંધાપો આવે છે. કાનમાં બહેરાશ આવે છે. વાથી શરીર તૂટે છે. લૅરમ વધી જાય છે. વાતાપીત કફનું જોર વધી જાય છે. જોકેમાં કોઈ વચન માનતું નથી. તેનું બેવ્યું કને ગમતું નથી. સહુ કોઈ મશ્કરી કરે છે. આવી પરાધીનતા જોઈ નેહીમિત્ર શક કરે છે.
ઘરે પણ ખુણામાં માંચામાં ખેં -શું-શું કરતે પડ રહે છે. વૃદ્ધપણામાં પુત્ર, સ્ત્રી, દીકરાઓ, દીકરાની વહુઓ વિગેરે પરાભવ કરે છે. આવી રીતે મનુષ્યની ગર્ભાવસ્થા, બાલ્યાવરથા, યુવાવરથા અને વૃદ્ધાવરથા એ ચારે અવસ્થામાં કેવળ મનના અભિમાનથી માની લીધેલા સુખ સિવાય બીજું કે પણ સુખ નથી તેથી મનુષ્યગતિમાં પણ સાર એટલે જ દેખાય છે કે શ્રી જિનશાસન જિનેશ્વરદેવ અને જ્ઞાનદર્શનચારિત્ર રૂપ ધનવાળા સાધુઓ મોક્ષસુખને પામી શકે છે. અથવા દેવલેકમાં જાય છે. દેવલોકમાં અમુક હદ સુધીનું સુખ જણાય છે પણ તે સાચું સુખ તે નથી જ પણ સુખની પાછળ દુઃખ રહેલું જ છે, તે ચોક્કસ છે. - આવા ચાર ગતિમય સંસારસમુદ્રમાં ભમતાં સધળા છે અનંતીવાર જમ્યા છે, અનંતવાર મર્યા છે અને અનંતા દુઃખ સહન કર્યા છે, કરે છે અને કરશે. ત્રણ ભુવનમાં તિલતુસના ત્રીજા ભાગ જેટલી પણ એવી જગ્યા નથી કે જયાં રાશી લાખ યોનિમાં ફરનારા જીવ ઉત્પન્ન થયા ન હોય. સર્વલેકમાં રહેલા