________________
tto
આઠે કર્મોના ઉદ્દય હાય છે. એટલે આત્માના ઉપર બધાય *ની અસર દ્વાય છે. તેથી બધા કર્મીની અસરવાળા પરિણામથી બધાય કમ બંધાય, માત્ર આયુષ્યના માટે તે વાત નહિ. જેમ એક દવાની ગેાળીમાં તીખી, ખાટી, ખારી, તુરી વગેરે વસ્તુ નાંખી હાય અને ઘુંટી 'ટીને ખૂબ એકમેક કરી દ્વીધી હાય પછી એની ગમે નાની ગાળી બનાવા અને ચાખાતા બધાય રસાના સ્વાદ એક સાથે જ આવવાના. તેમ કર્મોના ઉદયની અસર આત્માના પરિણામે ઉપર હેાવાથી તેવા પરિણામેથી તેવા તેવા પ્રકારના કર્મો એક સાથે ને એક સમયે જ બધાય છે તેજ સમયે સમયે આઠે કર્મો ભાગવાય છે. અને આઠે કર્મોની નિર્જરા આ બધુય . આત્માને દરેક સમયે થાય છે. આ બધી થીયરી–વાતા—સમજ બરોબર મેળવા. કર્મ બંધના કારણમાં મિથ્યાત્વ, અવિરતિ–કષાય અને યોગ છે. કર્મબંધના ચાર પ્રકારમાં પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને રસબંધ છે તે બરાબર સમજી રાખવાનુ છે.
મહાનુભાવે ? જગત વિચિત્રતાથી ભરેલુ છે આ સ વિચિત્રતા કર્મ ની વિચિત્રતા ઉપર આધાર રાખે છે ઠેકાણે ઠેકાણે નજર કરો તા આ કર્મ વિચિત્રતાને નહિ અનુભવતા હોય એવા. એક પણ દેહધારી જીવ આપણા જોવામાં આવશે નહિ. આ કર્મ વિચિત્રતા પણ ઇષ્ટાનિષ્ઠ વસ્તુ ઉપર જે રાગદ્વેષ રૂપ વિષય પરિણામ ઉત્પન્ન થાય છે. તેના ઉપર આધાર રાખે છે.