________________
દશમી ઢાળનું વિવેચન મહાનુંભાવો ? દશ દઈને દુર્લભ એ મનુષ્ય જન્મ કઈ પૂર્વ પુન્યના યોગે આપણને મળી ગયા છે. તે અમૂલ્ય મનુષ્ય જન્મને સફળ કરવા આત્માને પરમાત્મા બનાવવા માટેનો ઉદ્યમ કરવો જોઈએતેના માટે આત્માને ઓળખવાની જરૂર છે સાથે સાથેજ કર્મજ્ઞાન મેળવવાની પણ ખાસ જરૂર છે. કારણ કે કર્મજ્ઞાન મેળવ્યા વિના કામ કેવી રીતે બંધાય છે કર્મ બાંધવાના કયા ક્યા કારણે છે, કર્મ કેવી રીતે છૂટે છે તે જાણી શકાય નહિ. કર્મ સંબંધીનું જ્ઞાન જૈન શાસનમાં એટલે જિનસિદ્ધાંતોમાંથી જે જાણવા મળે છે, તેવું જ્ઞાન અન્ય ધર્મશાસ્ત્રોમાં મળે તેમ નથી.
કર્મ બંધના ચાર કારણે છે. તેનાથી કર્મો બંધાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ તેમજ પ્રમાદથી કર્મો બંધાય છે, કારણ વિના કાર્ય હાય નહિ એ સહુ કોઈ સમજે છે. શ્રી યેગશાસ્ત્રમાં કહ્યું છે કેમિથ્યાત્વ પર રોગો, મિથ્યાત્વે પરમં તમઃ મિથ્યાત્વ પરમ શત્ર, મિથ્યાત્વ પરમં વિષમ
અદેવે દેવ બુદ્ધિર્યા, ગુરુ ધીરગુરૌ ચ યા, " અધમેં ધર્મ બુદ્ધિ, મિથ્યાત્વ તદ્વિપર્યયાત છે
આ જગતમાં શત્રુઓ ઘણા હોય છે, પણ મિથ્યાત્વ જે - કોઈ શત્રુ નથી. વિષ અનેક પ્રકારનું હોય છે પણ મિથ્યાત્વ