________________
૧૮૯
૧ સિદ્ધાસન સાધારણ રીતે પગ ઉપર પગ ચડાવી એક સ્થિર
તાથી બેસવું. જેથી છાતીના તમામ રેગ મટે છે. ૨ પદ્માસન–પગ ઉપર પગ ચડાવી પાછળથી બે હાથ વડે. - પગના બે અંગૂઠા પકડવા, જેથી પેટનાદર્દો જેવા કે બાદી
અરૂચી, અજીર્ણ વિગેયે દૂર થાય છે તે લાભ થશે. ૩ મયુરાસન—બે હાથ વચમાં નાંખી ઉંચુ થવું, જેથી અંડ.
વૃદ્ધિ વિગેરે દૂષણોના રેગ મટે છે. ૪ ધનુષાસન–એક પગ લાંબો કરી બીજો પગ વાળી એક
હાથથી પગના અંગૂઠે કાન સુધી લાવ, જેથી વાયુના. રેગો મટે છે ૫ ઉત્તાનાસન–બે પગ લાંબા કરી ઢીંચણને ન વળવા દેતાં
બે હાથે બે પગના અંગુઠા પકડી મરતકને બે ઢીંચણ વચ્ચે લાવવું, જેથી પીએટી ખસતી નથી, પગે કળતર
થતી નથી. ૬ ગરૂડાસન–ઉભા થઈ એક પગ વાળી એડી સુધી લાવવું,
અને હાથનો મરેડ કરે, જેથી ચકી મટશે, રિથરતા થશે. ૭ ગૌદુહાસન–ગાયને દેતી વખતે જે રીતે બેસાય છે, તે રીતે
બેસવું, પરંતુ સાથે સાથે ને કંઈક ખુલ્લાં કંઈક મીંચેલા રાખવા જેથી મનની એકાગ્રતા થશે. (આ આસને ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું હતું.) કંઈ પણ આધાર વગર માત્ર એક પગેજ ઉભુ થવું, જેથી