________________
૧૪
ઓછા સુરસાવાળું સ્થાનક હૈયતે ઓછા જુસાથી સેંટે છે, આનું નામ પ્રદેશ બંધ કહેવાય છે.
અત્રે સમજવાનું કે કારણ વિના કાર્ય થતું નથી એટલે કે કારણ વિના કર્મ સેંટતાં નથી. આમંત્રણ આપે તેજ આવે છે અને ચુંટે છે. દરેક સમયે ર્મબંધ થયાજ કરે છે. ખાતાં પીતાં, ઉઠતાં, બેસતાં, જતા આવતાં, એમ દરેક સમયે યોગસ્થાનકના પ્રમાણમાં કર્મ બંધાયાજ કરે છે, કર્મબંધમાં ગજ મહત્વનો ભાગ ભજવે છે.
કઈ શરીર નબળો હોય છે, પણ મન મજબૂત હોય છે. કિઈ શરીરે જબરે હોય છે, પણ મને બળ નબળુ હોય છે. કઈ શરીરે જોરાવર હોય અને મને પણ મજબૂત હોય, પણ વચન બોલવામાં શક્તિ રહિત હોય છે. જેઓ શુન્ય કહેતા વિચાર શકિત રહિત હોય, જેથી મનને લીધે થતા આંદોલનો તેને નબળા થાય છે, તેનો વેગ અચ્છો છે. તમારૂ મનોબળ મજબૂત છે, અને તર્ક વિતર્ક શકિત સારી છે. તેથી તમારા વેગવંતા મનને લીધે તમારે મનગ પ્રબળ છે, જેથી થતા આંદોલનો તમારા તેજ છે, તીત્ર છે, જેમાં વધારે છે. આવી રીતે ઓછા વધતા પ્રમાણવાળા ભેગના પ્રકારેને વેગથાનક કહે છે, અને તેવા યોગ થાનક અસંખ્ય હોય છે.
હવે કર્મબંધના ચાર પ્રકાર છે, પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને રસબંધ એમ ચાર પ્રકારે છે તેનો ભાવાર્થ બીજી ઢાળમાં લેશું. હાલ રાજકુંવર બનેલ ભાણીયાની વાત લઈએ.