________________
૧૬
ચંદ્રકુમાર શરમથીનિચું જોઈ રહ્યો. ચંદ્રકુમાર એગ્ય અને પહેલે નંબરે રહેનાર વિધાથી હેવાથી બીજા વિદ્યાર્થીઓ પણ આ વાત સાંભળી ચંદ્રકુમાર જેવી લાગણીને કેટલેક અંશે વશ થયા હતા. આ દાખલ કલ્પીત છે પણ આ ઉપરથી માણસેની લાગણીઓ અધ્યવસાય કેવા કેવા પ્રકારના ફેરફાર વાળા ઓછા વધતા થાય છે તે સમજવા માટે આ ટુંકે છતાં લંબાણ જે દાખલે ઉપગી છે.
ખુશ થઈ જવું. ઉદાસ થઈ જવું. ક્રોધાવેશમાં આવી જવું. નારાજ થઈ જવું. મગજ ઉશ્કેરાઈ જવું. આમ થવાનું કારણ એજ કે દરેક આત્મામાં લાગણીઓ સુરે છે. તેથી સંજોગોને લીધે મનુષ્ય ભિન્ન ભિન્ન પ્રકારની લાગણીઓને વશ થાય છે. તેને જૈન શાસ્ત્રમાં અધ્યવસાય કહેવામાં આવે છે. તે આ લાગણીનું નામ છે. લાગણીઓ કેટલીક સારી અને કેટલીક હલકા પ્રકારની હોય છે. તેમ અધ્યવસાય સ્થાનકે પણ બે પ્રકારના હોય છે. શુભ અવ્યવસાય અને અશુભ અધ્યવસાય સ્થાનકે.
લાગણીઓ–ચિંતા, વિચાર, ભય, હસવું રોવું. શેક કરે, પરંતા કરે, ઉશ્કેરાઈ જવું, ક્રોધ કરે, અભિમાન કરવું, જુસે, પ્રેમ, ખુશી થવું, સ્પર્ધા કરવી, મશગુલ બનવું, ઈષ્ટ મેળવવા તલપાપડ થવું, નારાજથવું છળ પ્રપંચ,કપટ, ધીરજ, વિશ્વાસ, શેર્ય, દઢ આગ્રહ, હઠ, નમ્રતા, સ્ત્રી પુરૂષના આકર્ષણ, દયા, મૂર્છા, વહેમ વિગેરે આ રીતે અનેક લાગણીઓ છે. તે