________________
૧૫૬
ફરે છે. એટલે લેાહીમાં આંદાલન થાય છે, અને નાડીઓમાં લોહીના આંદોલનના ધડકારા જણાય છે. હવે લોહીમાં આંધ્રલન શાથી થાય છે ! તેનુ કારણ પણ જાણવુ જોઇએ. આત્મા એક અખંડ પદાર્થ છે અને તેના પ્રદેશે ઉકળતા પાણીની પેઠે આંદોલિત થાય છે, વિગેરે કહેવાઈ ગયું છે. એક મેટા બાજો કે પત્થર ઉપાડીએ ત્યારે ધશું બળ કરવુ પડે, સાથે સાથ આખા શરીરનુ ંયે બળ લગાડીએ છીએ, ત્યારે માં ઉપર લાલાશ આવી જાય છે, હાથવતી જ્યારે બળ કર્યું, ત્યારે હાથના વિભાગમાં રહેલા આત્મ પ્રદેશા આદેાલિત થયા, અને તેજ વખતે ખભાના આત્મ પ્રદેશે પણ આંદોલિત થયા, અનુક્રમે આખા શરીરના આત્મ પ્રદેશો ખૂબ આંદોલિત થઈ જાય છે.
અધ્યવસાયો–લાગણીઓ આપણને થાય છે, જેથી ચૈતન્ય છે. તે સ્પષ્ટ પણે સમજાય છે. આપણને જુદે જુદે પ્રસંગે મનમાં કેવી કેવી લાગણીઓ થાય છે. તેના એક નાના દાખલેો વિચારીએ, કમ વિચાર બુકમાંથી જેવા મલ્યા તેવા જ મુકયો છે.
જ
ચદ્રકુમાર ? તમારૂ માં કેમ ઉદાસીન છે ! કંઈ નહિ, ક્રમ કઈ નહી ? બેલા તેા ખરા શુ કારણ છે ?
સાહેબ ! એક દિવસે મારા બાપુએ કહ્યુ હતુ કે ચંદ્રકુમાર આ પરીક્ષામાં પહેલે નંબરે પાસ થઈશ તે એક સાઈ કલ તને અપાવીશ. મે અભ્યાસમાં ખુબ મહેનત કરી અને પહેલે નંબરે પાસ થયા, કારણ કે સાઈકલ પર બેસીને ફરવા