________________
બધા બેસી ગયા. ડાકલા વગાડનારાઓ ડાકલા વગાડે છે દેવદેવીઓના નામથી દુહા બોલતા જાય છે. તેલની કડી ચડાવેલી છે. ભૂવાઓ અંગ ધ્રુજાવીને ધૂળે છે. અને ધૂણતા ધૂણતા હાથવતી પુરીઓ તળે છે. હાકોટા કરે છે. સુત્કાર કરે છે. ખમ્મા ખમ્મા કહી ભૂવો કહે છે કે પાકે પડછાયે પડયો છે. જબરૂ છોડ વળગ્યું છે. સાવધાન રહે. આ તો આંબલી કે પીંપળાના ઝાડ નીચે કટાણે મુતરવા બેઠા હશે. એટલે કોઈક વ્યંતરૂ તેના શરીરમાં પેઠું જણાય છે. તે વખતે પણ રાજકુંવર બે કે મૂકે મૂકે રાંકડાઓ આ બધુ શું માંડયું છે. જાઓ સાલા ભીખારાઓ. હું ભાણી નથી પણ રાજકુંવર છું. સમયાં? ત્યારે સધળાએ જાણ્યું કે ખરેખર ભારે જોખમ છે. અહીંથી છાને માને નાશી ન જાય તે પહેલાજ ચાંપતા ઉપાય લી. ડાકલીયાઓ જોરથી ડાલા વગાડે છે. આ ઝેડ સીધી રીતે નહી જાય માટે મરચાને ધૂમાડે આપે તેજ જશે. એમ કહીને ખરેખર મરચાનો ધૂમાડો તેના આગળ ધર્યો. હવે જેણે જન્મથી અત્યાર સુધી અત્તર ફુલ ગુલાબ કેવડો ચમેલી વગેરે વાપરેલા છે. સુંધેલા છે. તે આ ઝેર જે ધૂમાડે કેમ સહન કરી શકે ? રહેજ ધૂમાડે નાકમાં જતા જ માથું ભમી ગયું. ચક્કર આવવા લાગ્યા. અને મૂછ ખાઈને જમીન ઉપર ઢળી પડયો.
મહાનુભ? જુઓ તે ખરા પિતાની જ રાજધાનીમાં. માતપિતાદિ હયાત હોવા છતા પોતે હાલે પુત્ર હોવા છતાં
૧૦