________________
જેઓએ અપ્રમાદપણે પૂ. ગુરૂદેવ આ. શ્રીક્ષાંતિસૂરીશ્વરજીની સેવા ભક્તિ કરી. જેમની નિશ્રામાં રહી રાસ લખાય તે પૂ. પંન્યાસજી શ્રી કીતિમુનિજી મહારાજ સાહેબ
જન્મ સં. ૧૯૫૦ ફતેહપુર (સિકર ) દીક્ષા . ૧૯૭૧ ના જેઠ વદ ૮ ફલોધી (માટી ભારવાડ) વડી દીક્ષા–સં. ૧૯૭રના કારતક વદ ૫ ગણિપદ-સં. ૧૯૯૨ માગસર વદ ૧
ગોધાવી (જી. અમહાવાદ) પંન્યાસપદ-સં. ૧૯૯૨ ના માહ સુદ ૬