________________
છે દેશના
જડ અને ચેતન
[સં. ૨૦૦૦ ફા. વ. ૩ સોમવાર નેમુભાઈની વાડી સુરત]..
ભવજેલ શાસ્ત્રકાર ભગવાન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ, ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે- આ જીવ, પિતાનાં સ્વરૂપને વિચારતો નથી. ભગવાન ગણધર મહારાજાએ શાસનપ્રવૃત્તિ વખતે એક જ ઢઢેરે જાહેર કરે છે. કો? તમે જે કઈપણ માગ સમજવા માગે, આત્માની ઉન્નતિ સાધવા માગે, તો પ્રથમ તમે ભવકેદમાંથી છૂટે. જેની ચારે બાજુ ભીંત હેય, દષ્ટિગંધ હોય, તેવાં સ્થાનને જેલ કહેવાય. મહેલની ચારે બાજુએ બારીઓ અને દરવાજા હોય, તેમ આ તમારે ભવ કેદખાનું છે કે મહેલ ? તે સમજે. આ ભવ કેદખાના તરીકે હોય તો તેને મહેલ બનાવે. જે ભવની અંદરથી ગયા ભવની કે આવતા ભવનદષ્ટિ પહોંચાડાતી નથી, એ ચારે બાજુની દકિટબંધવાળે ભવ હોય ત્યાં તેને કેવું ગણવું? જેમાં બહાર દષ્ટિ ન જાય તેવાં સ્થાનને શું ગણીએ?
એ વિચારણા ન આવે કે–ગયા ભવમાં કેણ હતું ? આવતા ભવમાં કોણ થઈશ ? તેવી દષ્ટિ ન આવે તે તે ભવ કે ગણવે ? બંધીસ્થાનને આપણે કેદ કહીએ છીએ. મહેલની અંદર ચારે બાજુની દષ્ટિ ખુલ્લી હોય. આપણે ભવ તે જેલ છે. જે આ ભવમાં, ગયા કે આવતા ભવને વિચાર ન કરીએ તે મહેલ ક્યારે થાય કે જ્યાંથી ચારે બાજુ દષ્ટિ ફરી શકે ?
શાસ્ત્રકાર તે ત્યાં સુધી કહે છે કે-વિચારશીલ કેને કહે? વ્યવહારદષ્ટિએ કેને વિચારશીલ ગણવે ? લાંબી મુદતના વિચારવાળાને સંજ્ઞી કહે છે. તિયામાં પદ્ધિને, તેમજ નારકીને તથા મનુષ્યોને