________________
૪]
દેશના મહિમાન
પ્રશ્ન થશે કે- તે તે માન્યતામાં જ સમક્તિ કહી શકશેા, એધમાં સમ,કંત કહી શક્શે નહિ; માટે બેધ અને વનમાં પણ સમક્તિ કહેા.' પરંતુ માન્યતા એટલે સાધ્યના નિશ્ચય, તેને જ અહીં સમિકત કહીએ છીએ, ચારિત્રમાં, વત્તનમાં, જ્ઞાનમાં સમકિત માનીએ છીએ, પણ તે અહી કહેતા નથી. વાણિયાના છોકરા’ લેા છે, પણ વાણિયા છોકરો ' એમ કેમ નથી ખેલતા ? બાપની જાત કહી એટલે છેકરાની જાત આવી ગઇ. તેમ સમ્યાન તે ચારિત્ર તે છેકરાં છે, અને સમ્યક્ત્વ તે બાપ છે. સમ્યગ્દન હોય તે જ જ્ઞાન અને ચારિત્ર કહેવાય, જ્ઞાનમાં, ચારિત્રમાં, સમ્યગ્ પણું દશ નનું ઉતરેલું છે. તે પ્રશ્ન કરશે કે -‘જ્ઞાનમાં સમ્યપણુ’, ચારિત્રમાં સમ્યપણુ માનીએ છીએ ને ?”
6
વાત ખરી: છોકરો દત્તક લીધા પણ તેને મિલકત આપવાની નથી. દત્તક લીધા કબૂલ, અને દત્તક લીધે તે સાષિત થાય પછી દત્તક મિલકતના હક્કદાર. દત્તક લીધા કબૂલ અને વારસા ન આપવા તે ઈમાનદારોને ન પાલવે. તમે કહેશે કે આને અથ તો એ થયે કે ‘જ્ઞાનમાં, ચારિત્રમાં સમ્યક્ત્વ માનવું છે, ને જ્ઞાનમાં, ચારિત્રમાં સમ્યક્ત્વ કહેવું નથી !' તે સમજો કે–ચારિત્રનુ ત્યારે જ સમ્યક્ત્વપણું કે જ્યારે દનમાં સભ્યપણું હાય, હવે તે કેવી રીતે ? તે અંગે.