________________
૪૦]
- દેશના મહિમા દર્શન હશે કે-કર્મની ધુંસરી હોય ત્યાં ખાવાપીવાનું છે. કર્મની ધુંસરી નથી ત્યાં ખાવાપીવાનું નથી. આ બેમાંથી જે પસંદ હોય તે બેલે. તમને મજા ખાવા પીવામાં છે? કર્મની ગુલામી કબુલ, પણ ખાવું પીવું મળવું જોઈએ, એમજને ?
આઝાદીને અર્થ સમજ્યા, દેશને અંગે આઝાદીને વિચાર કર્યો, કે તેમાં કેઈની ડખલ ન જોઈએ. આત્માની અંદર ડખલ કેઈની ન જોઈએ. આત્મા પોતે જ સ્વતંત્ર છે. અક્કલ વગરની સ્વતંત્રતા તે
સ્વચ્છંદતા. અણસમજુની સ્વતંત્રતા એ સ્વછંદતા, અજ્ઞાનદશા ન હોય, તેમાં કર્મ ન હોય અને તે જ મેક્ષ-કર્મ આડું ન આવે તેવી દશા, તે છે સંપૂર્ણ છે કાલેકનાં જ્ઞાનવાળી દશા. તેમાં કર્મની આડખીલી નહીં.
આપણું મિલકત ઉપર અંકુશ. ઉત્પત્તિ–આવક–મિલકત ઉપર અંકુશ. તેના જેવી બીજી કયી ગુલામી ? અહીં પણ મૂળ મિલકત કેવળજ્ઞાન-દર્શન છે. તેના ઉપર અંકુશ ! મતિ આદિજ્ઞાને ઉપર પણ તેને દાબ! સ્પર્શાદિ વિષયના જ્ઞાન ઉપર પણ તેની બાંહેધરી ! તેની બાંહેધરી એ જ સ્પર્શ-રસ-ગંધરૂપ–શબ્દનું જ્ઞાન. કર્મની બાંહેધરીએ વિચાર કરી શકીએ તે તમારું શું ? વિષયની પ્રવૃત્તિ તે પણ તેના કબજામાં! કહો, કેવી ગુલામી?
આવી ગુલામદશામાંથી છૂટવાને જે નિશ્ચય તે ખરી આબાદી. ઉત્પાદન પારકા માટે કરાય તે આબાદી નહીં. ગાય ઘાસ ખાઈને દૂધ કરે તે પોતાને માટે નહિ, બીજને માટે ! આથી તે તે ઢેર. આપણે મેળવીએ તે દુનિયાદારીનાં-કર્મનાં પિષણ માટે, તેમાં આપણું કંઈ નહીં ! તે નિશ્ચય, તે જ સમકિત. કર્મની આડખીલી ન હોય, જન્મજરા–મરણ મને નડે નહીં તેવું સ્થાન મેળવવાનો નિશ્ચય તે સમકિત. મારી આત્મરિદ્ધિ ખૂલી રહે એવું સ્થાન મારે મેળવવું છે, આવા કાર્યને નિશ્ચય તેનું જ નામ સમકિત. આ તે મેક્ષને જ નહીં પણ આત્માને, કમને, જન્માંતરેને નહીં માનનારાથી જુદાપણું થયું. જિનેશ્વર દેવ, શુદ્ધ ગુરુ, કેવળ કથિત ધર્મ માન્ય છતાં પિલા કરતાં વિધારે મુશ્કેલીમાં આવ્યું ! પણ એમ નથી. ઇતર પદાર્થોથી સેનાને