________________
૪. દુર્લભ મનુષ્યજીવનનો સદુપયોગ
[૩૧ - માં જાણે કે-દીકરો મેટો થયે પણ આવરદામાં ઓછો થયે. આ વિચારી ક્ષણે ક્ષણે જવાવાળી ચીજમાંથી જેટલું મેળવાય તેટલું મેળવી લે. તેની કિંમત કરે. જેને શાસ્ત્રનુ લક્ષય ન હેય–શાસ્ત્રની દરકાર ન હોય-શાસ્ત્ર, શાસ્ત્ર તરીકે ન સમજે તેવાને મનુષ્યપણાની કિંમત બતાવવાનું કેઈ સ્થાન નથી. “શાસ્ત્રો ફેંકી દેવા જેવાં છે, તેવું માનનારને તે શાસ્ત્રો નકામાં છે.
૪૮ મિનિટની એક સામાયિકમાં ૯૨૫૯૨૫૦૨૫ પલ્યોપમ દેવતાનું જીવન તમે મેળવી શકે છે. એક એક મિનિટે લગભગ બબ્બે કોડ પપમ દેવતાનાં આયુષ્યને મેળવી શકો છો ! પણ ક્યારે? તેને સદુપયેગ કરી જાણો ત્યારે બે ક્રોડ પલ્યોપમ પ્રમાણ દેવઆયુષ્યને લાવનારી એક મિનિટ ઉપગી કયારે? તેને સદુપયોગ કરે ત્યારે અને શાસ્ત્ર માને તે જ. શાસ્ત્ર માનવાં નથી. શાસ્ત્ર ફેંકવા છે, તેને મનુષ્ય પણના સદુપયેગની કિંમત બતાવવાને રસ્તે નથી. શાસ્ત્રની શ્રદ્ધાવાળાને આ વસ્તુ બતાવી શકાય છે.
હવે અનુપગવાળાને હાનિ અને દુરુપગવાળાને તેનું નુકશાન ધ્યાનમાં લઈએઃ દાન, શીલ, તપ, ભાવમાં કે માર્થાનુસારી કે દેશવિરતિ તેમજ સર્વવિરતિમાં ન સમજે તેણે તે જીવનને અનુપગ કર્યો કહેવાય.
विनायकं प्रकुर्वाणो रचयामास वानरः । ખાવું, ઉંઘવું તે કરે છે, પણ તેટલા માત્રથી જીવનને સદુપયેગ કર્યો ગણાય નહિ. કેઈકહેઃ “તેમાં પણ અનુપગ થતો નથી તેનું કેમ?” વાત ખરી. મહાનુભાવ! આ તારા ખાવા-પીવાના ઉપગોને ઉપયોગ કહીશ, તે જાનવરમાં કયે ઉપગ કહેશે- જાનવર ખાય, પીએ, ઉંઘ, ભયથી બચવાને ઉપાય કરે. સંતાન પાલનમાં તે જાનવરો પણ જાણે છે. જાનવરેનું તે કાર્ય છે. તે મનુષ્યપણાનાં કાર્યો નથી; માટે તે ઉપયોગ મનુષ્યને હેય તેમાં મનુષ્યપણને સદુપગ થતું નહિ હેવાથી તે અનુપગ જ છે.
હવે દુરુપયેગમાં મનુષ્યપણું મેળવી મહાઘાતકી, જુલ્મી, મહા