SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮] દેશના મહિમા દર્શન જે વાપરી પણ ન શકે, તેને નાશની ત્રીજી ગતિ. લક્ષમી ભાગ્યદયે મળી તેથી ભાગ્ય કમાવાનું, તેને ખેદાનમેદાન કરું તે મારા જે કમનસીબ કલે? આ હેય તે જ મનુષ્યપણું મેળવવા લાયક થાય. મધ્યમ ગુણે આ બે મળ્યા છતાં મનુષ્યનું જીવન એ સામુદાયિક જીવન છે. જાનવર એકલું ઉછરે, ઝાડ એકલું પુષ્ટ થાય. મનુષ્ય એકલે જંગલમાં રહે તે તે ગાંડો થઈ જાય. જીવનમાં સહકાર માટે જ આ ત્રણ ગુણો જરૂરી છે. એ ત્રણ ગુણથી ઉત્તમ કે હીન ગુણવાળા હોય તે મનુષ્ય ન થાય. મધ્યમ ગુણવાળ જ મનુષ્ય થાય. આ ત્રણ ગુણો હોય તે જ મનુષ્યપણું મેળવી શકે. સ્વભાવે પાતળા કષાય, દાન અને રુચિપણું, આ ત્રણ વસ્તુના પેટે-સાટે ફળ તરીકે આપણને મનુષ્યપણું મળેલું છે. જેમ સગીર છોકરાને કિંમતી નેકલેસ પહેરાવ્યું પણ તે કિંમતી છતાં તેની કિંમતને ખ્યાલ તેને નથી. તમને મનુષ્યપણું કિંમતી મળ્યું, છતાં તેને તમને ખ્યાલ નથી. તેથી તેની વ્યવસ્થા કરવાને તમને હક્ક નથી. મનુષ્યપણાની મુશ્કેલીને ખ્યાલ ધ્યાનમાં ન લઈએ તે મનુષ્ય પણાની વ્યવસ્થા કરવાને આપણને હક્ક નથી, માટે પહેલાં ખ્યાલમાં લે કે જગતમાં જ અનંતાનંત ભરેલા છે; પણ જે જીવે આ વસ્તુઓ મેળવી શક્યા નથી તે મનુષ્ય થયા નથી. કેઈની મહેરબાનીથી, દાનથી કે ઝૂંટવીને આપણે મનુષ્યપણું મેળવ્યું નથી, પરંતુ આ મનુષ્યપણું આપણું કર્તવ્યોનું ફળ છે. એ રીતે આ મનુષ્યપણું મહામુશ્કેલીથી મળ્યું એમ જાણ્યું એટલે તેની કિંમત જાણી, પણ તેને સદુઉગ, અનુપગ કે દુરુપયેગનાં પરિણામ ન સમજાય ત્યાં સુધી શું થાય ? નાના છોકરે રૂપિયે શબ્દ સાંભળે પણ તે રૂપિયાનું છોકરો કરશે શું? રૂપિયા માટે તે રિસા, બાપ થાક, બાપ સમજે છે કે–તેને આપવાથી રૂપિયા જશે. છેવટે કહે કેન્લે, જા. એમ છોકરાને મુશ્કેલી પછી રૂપિયે મળે ખરે, પણ તેને મુશ્કેલી માલુમ પડી. આટલું છે ત્યારે રૂપિયે મળે છે, એમ તે સમજે છે, પણ તેને ઉપયોગ શ કરો ? તેનું તેને ભાન નથી ! એ
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy