________________
૨૦]
દેશના મહિમા દર્શન
માટે દુઃખરૂપ, દુઃખફળ, દુઃખહેતવાળા સંસારનું ભાન થાય તેને આ દવા તે દરદ ટાળનાર છે. તેવા દાતાને પ્રવર્તકની પ્રતીતિ થાય, ત્યારે દેવ–ગુરુ-ધર્મની પ્રતીતિ તે સમ્યકત્વઃ દર્શન-ધપ્રવત્તિ ત્રણેમાં સમ્યપણું રહેલું છે. ત્રણેમાં સમ્યપણું છતાં તમે સમ્યકત્વ શબ્દથી એકલી માન્યતા કેમ પકડે છે? તે પ્રશ્ન બદલ કારણ જણાવ્યું કે-મહાનુભાવ! જેને લીધે ઘરમાં લક્ષ્મી આવે, એક કુટુમ્બમાં ૧૦ કે ૧૧ બાળક જન્મે, તેમાં જેને જન્મ થાય ને લક્ષ્મી આવે, તે વખતે ભાગ્યશાળી કોને ગણીએ ? છતાં એ મિલકતના માલિક આખું ઘર. ઘરમાં અગિયારે મિલકતના માલિક, છતાં ભાગ્યશાળી એક જ ! એકના જન્મ જ લક્ષ્મી વધે છે. એકને પ્રવાસથી લક્ષમીમાં ધકકો લાગે તેવા એકને ભાગ્યશાળી કહીએ છીએ. જેમ જેના જન્મ લક્ષ્મીની પ્રાપ્તિ, પ્રયત્ન ને લમીન લાભ, તેમ જેના જવાથી ન્યૂનતા. જેના આવવાથી લક્ષમીની વૃદ્ધિ થાય, તેવાને ભાગ્યશાળી કહીએ તેમ ઘણું જ્ઞાનીઓમાંથી જેના જ્ઞાનમાં સમ્યફ પણું-પ્રવૃત્તિમાં સમ્યકપણે તેને ભાગ્યશાળી કહીએ, પણ તે તેના નશીબનું નથી.
જ્ઞાનનું સમ્યકપણું તેના નસીબનું નહિ. પ્રવૃત્તિમાં સમ્યકપણું પ્રવૃત્તિનાં નસીબનું નહિ. નવ પૂર્વનું જ્ઞાન અભવ્યને, નવ રૈવેયકને. લાયકનું ચારિત્ર અભવ્ય પાળે છતાં સમ્યપણું નહીં. સમ્યકૂપણું એ જ ચારિત્ર. જ્ઞાન સમ્યફ આવે ત્યારે જ સમ્યજ્ઞાન ને ચારિત્ર, બોધમાં સમ્યક્રપણું ખરું પણ પારકું. બોધના પ્રભાવનું નહિ પણ સાચી. માન્યતાના પ્રભાવનું સમ્યકત્વ છે. સાચી માન્યતા હોય તે જ સમ્યગ્રજ્ઞાન સમ્યફ ચારિત્ર. જ્ઞાનના ને ચારિત્રના ઘરનું સભ્યપણું નહિ. બાળ. તપસ્યા શાસ્ત્રીયજ્ઞાન એ ખરું પણ જ્ઞાનને અજ્ઞાનરૂપ પણ હોય. સમ્યગૂ માન્યતા હોય તે જ આ બેનું સભ્યપણું. માન્યતાનું ઉલટાપણું થાય તે બંધ ને ચારિત્રનું ઉલટાપણું થાય.
હવે સમ્યપણું કેના આધારે ? માન્યતાના આધારે સમ્યક પણું જ્ઞાનચારિત્રમાં કહ્યું છે. આ વાત કલ્પનાથી કરીએ છીએ, તેમ નડિ. શાસ્ત્રકારે એ વાત દઢ કરી છે. સમ્યગ માન્યતાને સમ્યક્ત્વ કહેવાય. હવે એ સમજી સમ્યકૃત્વને મજબૂત કરવાની કેટલી જરૂર છે અને તેની શભા કરવા માટે કયા આભૂષણની જરૂર છે. તે અગ્રે