SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આગમાદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિનું નિવેદન પૂ. ગમે દ્ધારક આચાર્ય દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. શ્રીએ જીવનભર સંતત પરિશ્રમ કરી આગમ ગ્રન્થોને બહાર પાડીને અને આગમાની ચાવીઓ સમાન-તકી અને દલીલોથી ભરપુર સાત્વિક પ્રવચન આપી સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે. અને તત્વ જિજ્ઞાસુઓને સંતાડ્યા છે. એવા તેમના પ્રવચનાનાં અનેક પુસ્તક હોવા છતાં ઘણાંખરાં એપ્રાપ્ય છે તેથી તત્ત્વ જિજ્ઞાસુઓની નિરાશા દૂર કરવા પ. પૂ. શાસન પ્રભાવક આ. શ્રી. દર્શનસાગ ૨ સુરીશ્વરજી મ. તથા તેઓશ્રીના અંતેવાસી શિષ્ય સંગઠ્ઠનપ્રેમી ગણિ શ્રી નિત્યદય સાગરજી મ.ની પ્રેરણાથી પૂજ્યશ્રીનું પ્રગટ-અપ્રગટ સર્વ સાહિત્ય ક્રમસર પ્રકાશમાં લાવવા શ્રી આગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિની સ્થાપના કરવામાં આવી છે અને સર્વ કાયસ્કરી આગમિક સેવાનો લાભ લેવા નીચે મુજબ યોજના રજૂ કરવામાં આવી છે.. રૂ. ૫૦ ૦૧) આપનાર શ્રતસમુદ્ધારક કહેવાશે ને ફેટો છાપવામાં આવશે ને સંસ્થાના સર્વ પ્રકાશન ભેટ મળશે. રૂ. ૨૫૦૧) આપનાર શ્રત ભક્ત કહેવાશે ને તેમને સર્વ પ્રાકાશન મળશે. રૂ. ૧૦૦૧) આપનાર આજીવન સભ્ય કહેવાશે ને સંસ્થા તરફથી બહાર પડેલ સર્વ પ્રકાશન ભેટ મળશે. રૂ. ૫૦૧ ) આપનાર શ્રત સહાયક કહેવાશે ને સંસ્થા તરફથી બહાર પડેલ પુસ્તક ભેટ મળશે આ મહાન કાર્ય શ્રી સંઘે અને દાનવીરોની સહાયથી જ થઈ શકે તેથી આપના તથા શ્રી સંઘના જ્ઞાનખાતામાંથી અધિક રકમ મેકલી લાભ લેવા દરેકને વિનંતી છે. શ્રી આગમારક પ્રકાશન સમિતિ” આ નામનો ડ્રાફટ અથવા ચેક નીચેના નામે મેકલી શકાશે. (શીરનામાં અંદર “વિનંતી’’માં છે) ટુટીગણ શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી, મુંબઈ શ્રી અનુભાઈ ચીમનલાલ, અમદાવાદ. શ્રી શાન્તિલાલ છગનલાલ ઝવેરી, સુરત શ્રી મફતલાલ ઝવેરચંદ પંડિત શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી, મુંબઈ શ્રી નિરંજન ગુલાબચંદ ચેકસી, મુંબઈ શ્રી ફૂલચંદ જે. વખારીયા, સુરત. આવરણ ' નટવર સમૃતિ પ્રિન્ટર્સ અમદાવાદ- ફેન : ૩૬૧૪૩૪
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy