________________
૫૪, જ્ઞાન, દયા ને ક્રિયા
[૪૫૧ અને કથનને નિયમિત નિયમ રાખે છે. તેથી ભદ્રબાહસ્વામીને પાંચ જ્ઞાનનું નિરૂપણ કરવું પડ્યું છે. બળદ ગાડામાં જોડાય, ધંસરું ઊંચું કરે તેથી ખાંધ નાંખી દે. સાંઢ ગાડું દેખી ભાગે તેથી સારે ન ગણાય. જે સૂત્રની વિધિને અનુસરનારા હોય તે વ્યાખ્યા કરવાની રીતિ પ્રમાણે વર્તે અને કરે તે પરાધીનતા છે એવું અક્કલવાળે ગણે નહિ. આથી જ્ઞાનનું કથન ને વ્યાખ્યા આવશ્યક નિર્યુકિતની ગાથામાં કરવા પડ્યાં. મેક્ષના પારિણમિક કારણ અને અપેક્ષા કારણનું વ્યવસ્થિત
વર્ણન જેનેએ આત્માના ત્રણ લવ માન્યા છે. સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન ને સમ્યફચારિત્ર. એ ત્રણેને આત્માના સ્વભાવ માન્યા છે. તેથી નકકી થયું કે મોક્ષનું પરિણામી કારણ સમ્યગ્ગદર્શન, જ્ઞાન, ચારિત્ર છે. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ છે. તે ચારેને મેક્ષનાં કારણે પણ કહેવાય ખરાં, પણ તે ક્યાં કારણે પરિણામિક કારણ નહિ, પરંતુ અપેક્ષા કારણે. દાન મેક્ષનું કારણ છે અને શીલ ત૫ ભાવ એ મોક્ષનાં કારણ ખરાં પણ પરિણામિક કારણ નહિ, પણ અપેક્ષા કારણે છે, પરંતુ પરિણામિક કારણ નથી.
પારિણમિક કારણ કયું? મારા માથાનાં કાનયતિ એક અવસ્થા બીજી અવસ્થા ઉત્પન્ન કરે છે. મોક્ષ અવસ્થા ઉત્પન્ન કરનારી આત્માની કઈ અવસ્થા? સમ્યગુદર્શન-જ્ઞાન ને ચારિત્ર અવસ્થા, તે ત્રણે મોક્ષપણે પરિણુમાવવાવાળી ચીજ છે. દાન, શીલ, તપ, ભાવ તે મેક્ષપણે પરિણમનારી ચીજ નથી, પરંતુ સમ્યગુદર્શન, જ્ઞાન ને ચારિત્ર છે.
આથી દાન, શીલ, તપ, ભાવ તે મેક્ષમાં ન માન્યાં. દાનની લબ્ધિ ભલે ક્ષાયિકના ઘરની થઈ તે પણ શાસ્ત્રકારે તેને સાદિ સાંત કહી. દાનાદિક ક્ષાયિક લબ્ધિ સાદિ સાંત થાય છે. અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની ક્ષાયિક લબ્ધિ સાદિ અનંત માની. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર સાદિ અનંતના ભાંગામાં માન્યાં છે. શીલરૂપ ચારિત્ર ભવના અંતવાળું હેય, પણ વીતરાગરૂપચારિત્રભવના અંતવાળું નથી. ચારિત્ર એટલે વીતરાગ7.