________________
૪૩૪]
દેશના મહિમા દર્શન | ગમે તેટલું તેમાં તે શું સાંભળે! દુનિયાને તે બેમાંથી કેઈપણ
પ્રકારમાં રેવું છે. ચાહે રાજીનામું દઈને કે રજા લઈને જાઓ. તેમને તે રેવું એ રજીસ્ટર્ડ છે, ત્યારે સરવાળામાં શૂન્ય દેખ્યાં છતાં પ્રવૃત્તિ કેમ થાય છે? કહે, કાળજું રહેતું નથી. સગર ચકવતી બ્રાહ્મણને શિખામણ દે છે, “સંસાર અનિત્ય છે બધું કહે છે. જે વખતે બ્રાહ્મણ કહે છે કે તારા સાઠ હજાર મર્યા તે વખતે સગરચક્રવર્તીની શી દશા થાય છે?
પિતાને ત્યાં આવે તે વખતે સહન થઈ શકતું નથી. સ્નેહને લીધે સમજણમાં શૂન્ય મૂકાઈ ગયું. જે સગર ચકવતી બ્રાહ્મણને શિખામણ દે છે તે શિખામણમાં શૂન્ય છે. સ્નેહથી મૂકાયું એ વાત બાઈઓ
સારી પેઠે સમજે છે. આ ઘેર આજે કઈ મરણ થયું, તે વખતે આ પિક મેલે. જોડેવાળી ચાર જણ પોક મૂકવા આવે. દશ મિનિટમાં જોડેવાળી રડતી બંધ થઈ પેલીને સમજાવેઃ “સંસાર અનિત્ય છે વગેરે સમજાવે. એમ કરતાં કરતાં પા અર્ધા પિણા કલાકે શાંત રહે. હવે કઈ વખત આને ઘેર મરણ થયું ત્યારે તે તેને સમજાવે. પણ એ બાઈ તુચ્છ જાતની ગણય, હલકી બુદ્ધિની ગણાય પણ એવી એકે નથી કે રાંડ, બેસને, તારે ઘેર હતું ત્યારે કેમ બેલતી હતી? તેમ બેલતી નથી. આશ્વાસન દેવા આવેલા મનુષ્યને કેઈએમ ન કહે કે તું કેમ તે વખતે હતાશ થયે હતો?”
તે કહે છે કે એ ખરું છે પણ મારાથી રહેવાતું નથી. આ વાત મગજમાં છે એટલે એ કહેવાને વખત નથી. તેથી એ કહેનારા એજ સાંભળનારા. મહને ઉધામે સમજુને પણ થાય. પણ સમજુ સમજણના ઘરમાં હોય તે એમ ન બોલે કે “તારે ત્યાં આવે તે તું કેમ કરે છે?
કદાચ એમ બોલે તે રાંડ કરતાં અકકલ ગઈ! વસ્તુ સમજવી જોઈએ. રહેવાય નહીં પણ પિક મૂકવી વ્યાજબી નથી, તેથી કશું વળવાનું નથી. પણ મારે હદય ભરાયું છે તેથી રહેવાતું નથી એટલી સમજણને લીધે કલેશ કરે છે પણ તે બાઈ લડાઈ કરતી નથી. તેમ સગરે બ્રાહ્મણને ખૂબ સમજાવ્યું. પણ બ્રાહ્મણે સાઠ હજાર પુત્રે મરી જવાનું કહ્યું તે વખતે સમજણમાં સાગરને શૂન્ય મૂકાઈ ગયું. વસ્તુ સ્થિતિથી હૃદયને