________________
પર, ધર્મ એને ઇન્દ્રિયો
૪િર૩
શંકા ભરત, સનત્કુમાર વગેરે સદ્ગતિએ ગયા છે. નરકે તે ફક્ત બે જ ચક્કીઓ ગયા છે. સુભૂમ અને બ્રહ્મદત્ત. ૧૦ ચક્રવર્તીમાં કેટલાક દેવકે અને કેટલાક મેક્ષે ગયા છે તે આ નિયમ કેમ બાંધે છે કે ચક્રવતી નરકે જાય ?
સમાધાન –અકલથી વિચારીએ તે માલુમ પડે કે બે વચનમાંથી એક છેટું હોવું જોઈએ. અક્કલને ઉપયોગ કરીએ તે તે માલુમ પડે. ચક્રવર્તી કોને ગણીએ? ચક્રથી જે વર્તે તે ચક્રવતી. જેણે ચકવતીપણું છેડી દીધું પછી તે ચક્રવર્તી જ્યાં રહ્યો? કેઈકે ૨૫-૫૦ વરસ લગી વિષયાદિકમાં પ્રવૃત્તિ કરી, પછી ત્યાગી થઈ દેવક ગયે, તે તે ફળ શાનું? વિષયાદિકનું કે ત્યાગપણનું ?
તેનું કારણ? મુખ્યતાએ બાળપણમાં ત્યાગી થાય તે નિર્લેપ. આથમ્યા પછી અસુરું શું? લૂંટાયા પછી જે શે? તેમ નહીં, પાછળ પણ એટલી અવસ્થામાં પણ જેને એ વિવેક હેય-જિંદગીમાં છેલલા ભાગે જે ધર્મની આરાધના કરી શક્યું તે તેણે સદ્ગતિ મેળવી. આખા દસ્તાવેજમાં સહી નથી તે તે દસ્તાવેજ નહિં. તેમ છેવટ સુધી આરંભાદિકમાં રહ્યા તે નરકના દસ્તાવેજમાં સહી થઈ ગઈ. છેવટને ભાગ સુધારી લીધે તે સદ્ગતિ મેળવી શકે છે.
ધમને મહિમા બારવ રસ સુધી ઘેર યુદ્ધ કરનારા, રેજ સાત સાત આદમી મારનારા અર્જુનમાળી અને રોજ ચાર હત્યા કરનારા એવા પણ તર્યા તે શાથી? જેને પોતાની જિંદગીમાં વિષયાદિકમાં વધારે પ્રવૃત્તિ કરી હોય તેને પવિત્ર થવાને ધર્મની વધારે જરૂર. ધર્મ એ એક અપૂર્વ ચીજ છે. • ધર્મને અંગેનાલાયકી ગણી લઈએ તે ધર્મની શક્તિ કઈ? ધર્મની શક્તિ એટલી મનાય છે કે લાખે ના કર્મોને તે મથી નાંખે છે. તે કર્મો ગયા ભવમાં સહી સિક્કા થઈને સીલ થયેલાં. આ ભવને અંગે રસ્તે લઈ શકીએ. જેને અંગે ક્રોધ કર્યો હોય તેની માફી માંગીએ તે આ