________________
૫૧. સાધન અને સાધ્ય
[૪૧૫
ખાતામાં દઈ દીધી તેટલું નુકશાન થયું. પણ જેમને મેતીની કિંમત નથી, એમણે પાણ પેટે મોતી આપ્યું તે તેને મૂર્ખ કહીએ, કારણ કે હૃદયમાં બળતરા નથી કે લાખનું આપી દેવું પડે છે, તેમ જિનેશ્વરને મક્ષ માટે જ માનવાના છે, તે વાત ભૂલે તે તે સમ્યકત્વથી ગયે.
સંવર-નિજ રાની, મોક્ષની પ્રાપ્તિ કરાવનાર એ જ છે. પૌગલિક પદાર્થ માટે તીર્થકરની સેવા કરે અને સર્વસના સ્વરૂપને ભૂલે તે તે મિથ્યાત્વમાં જ જાય. અભવ્યને અને મિથ્યાત્વીઓને પણ ભાવક્રિયાથી ઠગાએલા શાથી માન્યા? સિદ્ધપદની ધારણમાં ખામી રહી તેથી માન્યા. આથી જિનેશ્વરની આરાધના કરનારાઓએ સિદ્ધપદ તરફ લક્ષ્ય રાખવાની જરૂર છે. આથી બીજું સિદ્ધપદ મૂકયું.
વાહનની જોગવાઈ કરનારા આચાર્યો અહીંથી ચંદ્ર, મંગળ ગ્રહ નજીક છે. જવાને ત્યાં ઉત્કંઠાવાળા છીએ, પણ કેમ અટક્યા છીએ? ત્યાં પહોંચવાનું સાધન નથી. અરિહંતે મક્ષને માર્ગ અને સિદ્ધપણું દેખાયું. આપણે તેના ધ્યેયવાળા થયા પણ બે પગે લૂલા છીએ ને પાસે વાહન નથી. સામું દેખાતું શહેર સારું છે. ત્યાં જવા માટે સડક ચેખી છે, પણ લૂલાને શી રીતે સડક થઈ ગામ પહોંચવું? શહેરની શેભા અને સડકના સાધનરૂપ વાહન હોય તે જ લૂલિયાને સડક અને શહેર કામનું છે. આપણે પણ લૂલા છીએ. ચારિત્રરૂપી બે પગ ખવાઈ ગએલા છે. જ્ઞાનરૂપી ચક્ષુનું તેજ પણ ખવાઈ ગએલું છે. તેવા જ્ઞાનવાળા અને આવા પાંગળાને જિનેશ્વરે શાસનરૂપી સડક બતાવી, અને મોક્ષરૂપ નગર બતાવ્યું. આ બધું જોઈને શું પાંગળાએ બળવું ? જેમ જેમ શહેરની શેભાનું વર્ણન કરે તેમ તેમ પાંગળાને બળતરા વધારે થાય. ધણુના ગુણ જેમ જેમ સાંભળે તેમ તેમ વિધવા બાઈ વધારે રૂ.
અહીં વિચારીએ તે ચારિત્ર અને જ્ઞાનરૂપી પગ આંખ વગરના છ જિનેશ્વરના શાસન વિષે તથા સિદ્ધનાં સુખ સાંભળે તેમાં રેવાનું મેળવે, એનું રેવું મટાડે કેણ? ગાડીવાળો અર્થાત્ વાહનવાળે, તેમ જિનેશ્વર મહારાજે મેક્ષની સડક કરી. શાસન એટલે મેક્ષની સડક, માર્ગ