________________
દેશના છે
ઘર્મની મુખ્યતા
वचनाघदनुष्ठानमविरुद्धाद्यथोदितम् । मैत्र्यादिभावसंयुक्तः तद्धर्म इति कीर्त्यते ॥
સુખ સંબધિ એક સરખી માન્યતા શાસ્ત્રકાર મહારાજા આચાર્ય શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા આગળ સૂચવી ગયા કે આ જગતમાં પુષે મુજે મતિfજા અર્થાત્ દરેક દરેક પરીએ પરીએ વિચારભેદ, બુદ્ધિભેદ હોઈ શકે છે, પરંતુ સકળ ગતિના જીવમાં સકળ ના ભેદમાં એક ચીજમાં બે મત નથી. કેઈપણ જીવના ભેદમાં, કેઈપણ અવસ્થામાં અર્થાત્ બાલ્યકાળમાં, યુવાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં, કેઈપણ વ્યક્તિમાં એ ભેદ નથી, કે “સુખ ન જોઈએ એ ઈચ્છા વગરને જીવ જ નથી.
સુખની માન્યતાના સમાન ભાવને જણાવતાં જેઓ કહેતા હતા, તે લેકમાં આ રીતે કલિકાલ ભગવાન હેમચન્દ્રસૂરીશ્વરજીને સુધારે કરવાની જરૂર પડી, તે બીન આપણે આગળ વિચારીશું. જુઓ, એક પંડિતે શિષ્યને કહ્યું કે બેટા, પઢિયે “માતૃવત્ પરદાપુ.” આ સૂત્ર સાર્થ શિષ્યને ભણાવી દીધું કે બીજી સ્ત્રીઓ પ્રત્યે માતાની જેમ વર્તાવ રાખે. તે શિષ્ય તે સૂત્ર શીખીને માતાની સાથે લાડ-ગેલ કરનાર પુત્ર બીજી સ્ત્રીઓ સાથે તે વર્તાવ કરવા ગયે અને માર ખાધે. પંડિતજીએ કહ્યું કે આ સૂત્રથી ખાસ સમજનેક ભૂલ ગયા. જેસી માતા પ્રત્યે વિકારી દષ્ટિ થતી નથી, વૈસા વર્તાવ પરસ્ત્રીઓ પ્રત્યે રાખવે.
દૂસરે દિન, દૂસરા સૂત્ર શીખવાયા. “બેટા, પઢિયે, “પદ્રવ્યg લેષ્ઠવત.” “પરધનમાં ઢેફા જૈસી બુદ્ધિ રખના.” આ સૂત્ર શીખીને શિષ્ય શરાફની દુકાને ચઢયે અને રૂપિયા-પૈસાની ઢગલીએ રસ્તા ઉપર ફેંકવા