________________
૩૬]
દેશના મહિમા દઈન
આવ્યે કે–સૂકાઇને સાĚ, ' જેવું થયું ! તેમ પૂછ્યું કે પાપ આત્મામાં ફળ દઈ દે કે વિદાય લે, પુણ્ય અને પાપ એ બંને વસ્તુ શુભાશુભ ફળ દીધા પછી ટકવાવાળી ચીજ નથી. તે હંમેશાં ટકવાવાળી ચીજ કઇ ? કંચનાદિ આગલાભવે ન આવનારી ચીજો છે, પુણ્ય-પાપ આગળ ચાલી જનાર ચીજ છે, તેા ટકનારી ચીજ કઈ ? સર્વકાળ માટે આત્મામાં રહેવાવાળી ચીજ-કંઇ ? આત્માના ઘરની ચીજ કઈ ? આત્માને અંગે વિચાર કરવાની હજી આત્માને ફુરસદ નથી.
આંખ ચાર છતાં અપલક્ષણવાળી.
આંખ, રતન કહેવાય, ઉપયાગી—જરૂરી કહેવાય. આંખ વગરનાને આંધળો કહેવાય, તેટલા તિરસ્કારમહેશ, મૂંગાપણામાં નથી, પણ તેમાં જખરજસ્ત અપલક્ષણ છે. આંખ આખા જગતને દેખે પણ પેાતાને ન દેખે. પોતાનાં રક્ષણ માટે આંખે પડી રાખ્યા. ખીજી ઇન્દ્રિયાએ પાતાનાં રક્ષણ માટે પડદો રાખ્યા નથી. ખાપના કે પેાતાના ભરાસા આંખ ન કરે. આંખ, સગા બાપના પણુ ભાસા ન કરે. આટલી બધી ચકાર છતાં રક્ષણુ માટે સાધન રાખનારી ! રતન તરીકે પંકાયેલી છતાં તે જ આંખ પેાતાને જુએ પેાતે નહીં. જગતને આંખ ઉપયાગી છતાં મેાટી ખાટ તે એ કે—પાતાને જ પાતે જૂએ નહીં. પૈસા, સ્ત્રી કુટુબ, કાયાની ચિંતા રાતદિવસ, આવતા ભવને માટે પુણ્યપાપની ચિંતા રાતદિવસ, પણ પાતાની ચિંતા ક્ષણભર નથી. પેાતાની ચિંતા કરી હોત તે મારુ શું ?” એ વિચારવાના અવકાશ મળત. એ અવકાશ નથી મળ્યે, તેનું કારણ એ જ કે પાતે પાતાને સમજવા તૈયાર નથી.
જ્યાં સુધી પોતાનું સ્વરૂપ ન જાણે-ન સમજે ત્યાં સુધી શાણા આત્મા, શાંતિથી બેસે નહી. પણ આપણે શાંતિથી બેઠા છીએ-નિરાંત છે. ઉચાટ નથી. શાથી ? આત્માની વસ્તુ સમજાઈ નથી. આરાધના પદાર્થના ખ્યાલ ન આવે ત્યાં સુધી ઉચાટ નહી આવે, માટે આરાધના ચીજ શી છે ? આત્માના આરાધક અને કાણુ ? આરાધકની ગણત્રીમાં ન આવે ત્યાં સુધી મેક્ષમાગ ની ગણત્રીમાં આવ્યે નથી, તે સુમુક્ષુ ગણાય નહીં. આરાધકણાના માર્ગોમાં આવ્યા સિવાય મુસાફર