________________
૪૪. નિર્ભયતા
[૩૩
ગયા ! તે શાથી ? સાધુના સંસર્ગ, સુશ્રુષા, સમાગમના અભાવે તે બધું હારી ગયા. વ્રતનું રક્ષણ કરવું મુશ્કેલ છે. સાધુના ઉપદેશમાંસમાગમમાં રહે તે જ વ્રત ટકાવી શકે. આ વાત ધ્યાનમાં લઈશું ત્યારે 'साधुसेवा सदा भक्त्या ”ની કિંમત સમજાશે. બીજી માજી પ્રાપ્ત થએલા ધર્માંનું સંરક્ષણ અને નવા ધર્મની પ્રાપ્તિ, એ પણ એટલુ જ જરૂરી છે. સંપ્રતિ મહારાજને અનાર્યોંમાં પણ ધર્મ પ્રવર્તાવવા હતા, તેથી ત્યાં વૈષધારી સાધુને પણ મેાકલ્યા-આચાય ધારીને નહીં.
આનંદ મણિયારની વાત, અને સ'પ્રતિ મહારાજાની વાત, સાંભળતાં નક્કી કરવું પડશે કેસાધુની હંમેશાં સેવા કરવી. સાધુની સેવા મળવા છતાં ઐકય સાધવાની જરુર છે. ધમને રસ્તે વધેલેા પ્રાણી, ઘરનુ એકયકુટુંબનુ –નાતનું દેશનું ઐકય ન સમજે, રાજ્યનુ અકય ન સમજે, અને જગતના જીવ માત્રનું ઐકય સમજે, આટલું. છતાં પણુઐક્ય સંગઠિત થયા છતાં પણ જેએ વનમાં મીડાવાળા હાય તા તેનું શું થાય?
માટે શ્રી હરિભદ્રસૂરિજીએ ખીજો ઉપાય બતાવ્યાકે આત્મીયમ મેક્ષમ =મારા તરીકેની બુદ્ધિને છેડી દો. આ ત્રણ વસ્તુ કરી શકે તો ધનાં સાધના, કારણા અને ઉપાય જે છે, તે બધાં આનાથી સિદ્ધ થવાનાં છે.