________________
૪૪. નિર્ભયતા
[૩૬
ને
ભય
હવે વર્તમાન ઈતિહાસ જાણનાર સારી રીતે જાણે છે કેથયા પછી, જીત્યા પછી સફેસૂફી ન કરે તે બળ થયા વગર ન રહે તેવી રીતે અહીં અઢાર પાપસ્થાનકના મરચાને રોકે, તેને બેસાડી દે, પણ તમારામાં ઘુસેલા ગેરીલારૂપી ૧૮ પાપસ્થાનકેની સાફસૂફી નહીં કરે ત્યાં સુધી તમને પજવનારા તે ગેરીલા, અંદરના રાજા છે. પૂર્વ કાલનાં કર્મો–પાપ–ગેરીલા અંદર ઘુસેલા પડ્યા છે. તેની સાફસૂફી ન કરે તે બળ થયા વગર નહીં રહે. ૧૧મા ગુણઠાણ સુધી બળવાને ભય છે.
કયા ત્રણ ગુણવાળા આગળ વધી શકે? ૧૧ ની અંદર ત્યાં સુધી નિર્ભય નહિ. બારમાં ગુણઠાણામાં પિસે પછી તે તમે નિર્ભય છે. ક્ષીણમેહનીય ૧૨મું ગુણસ્થાનક છે. ત્યાં ગયેલાને કર્મશત્રુને ભય નથી. ૧૧ ગુણુઠાણુ સુધી આ જીવને-હુમલા તથા બળવાને ભય છે. ૧૧ ઓળંગવા શી રીતે ? ૧૨ મે પહોંચવું શી રીતે ? જગત આખું સારાની ઈચ્છાવાળું છે. પણ શ્રેય-ઉદય મેળવી કેણ શકે? જેઓ સાધને મેળવી ન શકે, તે શ્રેયઃ મેળવી શકતા નથી. અંદરની સાફસૂફી કરવા માટે, સાધનના સદુપયોગ માટે ઉપગ રે જરૂરી છે.
શાસ્ત્રકાર બતાવે છે કે તે સાધને મેળવી લે તે પછી સાફસૂફી થવામાં અડચણ નહીં પડે. એ સાધનની તાકાત ન સંભાળીએ, ન સમજીએ ત્યાં સુધી તે સાધનેને હસ્તગત કરવા મહેનત કરી શકીએ નહીં. દેશને ઊંચે લાવ હૈયે તે તેવાઓએ શું કરવું પડે? આબાદીના બધા રસ્તા ઊભા કરી દેવા જોઈએ. અને તે જ દેશ ઉદયમાં આવી શકે કે–જે આબાદીના રસ્તા પૂરેપૂરા તૈયાર કરે. જેઓ અંદર અંદરના સંપને ન જાળવી શકે, સંપને મજબૂત ન કરી શકે તેવા સંપૂર્ણ આઝાદીવાળા હોય તે પણ ચીનની શહેનશાહત જેવા છે. ચીન દેશ, આઝાદ હેવા છતાં માંહોમાંહેની સ્થિતિ વિષમ હેવાથી ગુલામીમાં આવી ગયેલ છે.
અંદરની ઐકયતા છણી મ થઈ હાથ, પોતાના જીવનનિભાવને
પણ પહોંચ ર