SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના મહિમા દર્શન લાયક છે. આ જ વાત ધ્યાનમાં આવશે, ત્યારે સામાયિક પારું, તે વખતે ગુરુમહારાજ પુણો વિ વાયવ્યમ્ અર્થાત્ ફરી સામાયિક કરવા લાયક કહે છે. એ પછી “માયા ન લેતો ” આ પાયું પણ સામાયિકને આદર હવે ન છેડીશ. પારતી વખતે પણ કઈ છાયા? જૈનશાસનનું આ જ મુષ્ટિજ્ઞાન છે. જે જે કમ બાંધવાનાં કારણે તે છેડવા લાયક ને જે જે કર્મ છોડવાનાં કારણે તે આદરવા લાયક. આ મુઠિજ્ઞાનને જ એ પછી વિસ્તાર છે. આશ્રવને ક્ય. સંવર શું કરે છે? સંવર, તપસ્યારૂપી બળને ઉત્પન્ન કરે છે. સંવર નિર્જરા લાવશે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે– आश्रवः सर्वथा हेयो, उपादेयश्चसंवरः, आश्रवो भवहेतुः स्यात्संवरो मोक्षकारणम् । इतीयमाईती मुष्ठिरन्यदस्याः प्रपञ्चनम् ॥ જૈન શાસનના બે જ શબ્દ આવે સવથા છોડવા લાયક છે, સંવર આદરવા લાયક છે. તેથી સામાયિક પારવાને દાખલ આપે. ધર્મ કેણ કરે? આશ્રવ–સંવર જાણે તે ધર્મ કરે, કર્મ આવતાં રોકવાનાં કારણે જાણી શકે જાણે તે જ ધર્મ કરી શકે. આત્માને જાણનારા ફક્ત કેવળજ્ઞાની. આથી જિનેશ્વરે કહેલ તે જ તત્ત્વ તમને જિનેશ્વર કયારે કહેવા આવ્યા ? ભલે પોતે આપણને કહેવા નથી આવ્યા; પણ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ-ત્રણે પિસ્ટમેન (ટપાલી) કહે છે. પેસ્ટમેનને ખાતે ચેક આવ્યા હોય તે જમે નથી કરતા. તેમ આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ, ભગવાનના પિસ્ટમેન. જિનેશ્વરે જે તત્ત્વ બતાવ્યાં તે જ તો આચાર્યાદિ કહે છે. અરિહંત મહારાજે કહેલું છે તે અપેક્ષાએ સાચું માનીએ છીએ. જિનેશ્વરે કહેલે ધર્મ નિરૂપણ કેણ કરે? આચારકલ્પ જાણનાર, નિશીથ સૂત્ર જાણનાર જ સાધુ. જે તેવા સાધુ ધર્મ-પ્રરૂપણ કરી શકે, તે પછી શ્રાવકને વિપરીત પ્રરૂપણાનું પડિક્કમણું શાનું? તે. તે માટે દેવેન્દ્રસૂરિ મહારાજ જણાવે છે કે આપણું કુટુંબને આપણે કામમાં કર્યું, ધર્મ વખતે બીજું કામ ભળાવ્યું, તે ધર્મને અંતરાય કહેવાય કે નહીં? અરે! એ તે અન્યાયને નેતરું ! ન્યાય કરનારને
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy