________________
૯૦]
દેશના મહેમા દેશન
સાધના અને તેના ખાધકા ધ્યાનમાં લે. પછી (૩) તે ખાધકાથી ખસી સાધનાના ઉપયાગ કરે..
એ પ્રમાણે તે અમરણ સ્થાન પામવાનો નિશ્ચય આફ્રિ તે ત્રણ વસ્તુ ખરાબર સમજાય તે માટે શાસ્ત્રકાર કહે છે કે-સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર, તે અમરણ ધર્મ બનવાનાં સાધના છે. તેના ખ્યાલ લેવા તે સમ્યગ્દર્શનપૂર્વકનું જ્ઞાન, અને પછી તેના અમલ કરવા તે ચારિત્ર. તેથી સમ્યગ્દને કરી સહિત જે જ્ઞાન પામે અને તે પછી જે સમ્યક્ ચારિત્રને પામે તે આત્મા, ખરેખર મળેલા મનુષ્યભવ સાક કરી શકે છે. આ સાંભળી તે ત્રણ રત્ન મેળવવા જે માનવી ઉદ્યમ કરશે તે માનવી આ ભવ-પરભવમાં કલ્યાણની પરંપરા પામી મેાક્ષસુખને વિષે બિરાજમાન થશે