________________
રર).
દેશના મહિમા દર્શન તે બધું ધર્મના પ્રતાપથી મળે છે. દુનિયાની રીતિએ વિચારીએ કે જન્મ લેના હુકમથી? મા-બાપના હુકમથી મળવાવાળા છે? જીવ માને કે-આ સારી બાઈ છે તેને માતા કરું તે તે તેમ બને તેમ છે? જન્મ કેની હકુમતને? કહે-નસીબની હકુમતને-કર્મની હકુમતને. કર્મ તેવા રીતનાં હતાં, ત્યારે જ જમ્યા. સર્વ ઉપર ધર્મની હકુમત ચાલે છે, જેની ઉપર નિકાશને પ્રતિબંધ નથી.
જન્માંતરની બેંક પરદેશમાં બેંક હેય-તેના ચલણ ઉપર આધાર હોય તે કેને અનુસરીએ? પરભવમાં સુંદર જન્મ, સારી સ્થિતિરૂપ પેઢી વસાવી. આપનાર કોણ! કંચનાદિમાંથી કઈ સાથે ઊભા રહેનાર નથી. સાથે ઊભા રહેનાર કેવળ એક જ ચીજ-ધર્મ. જેને પુણ્ય-નસીબ-કર્મ કહે. એ જ આપણી આવતા ભવની બેંક, જેમાંથી સુખ સમૃદ્ધિ મેળવી શકીએ. આવતા ભવમાં સુખ સંપત્તિ દેનારી ચીજ ધર્મ. આવી રીતે ધર્મ ઘણે જ કિંમતી છે. એક પાવલીના પચ્ચીસ પૈસા તે પૈસા કરતાં પાવલી ઘણી કિંમતી.
તેમ એક જ ધર્મના પ્રતાપે મનુષ્યજીવન. એ જ ધર્મના પ્રતાપે પંચેન્દ્રિયની સંપૂર્ણતા-યશ-કીર્તિ-સંપત્તિ બધું આવે, તે કિંમતી કોણ?
એક ધર્મથી અનેક કિંમતી ચીજ મળે છે તેથી વધારે કિંમતી ધર્મ છે. આથી જ ધર્મ તરફ આર્યો માત્ર લક્ષ્ય આપેલું છે. તેથી જ આર્યો, ધમ શબ્દથી રાજી થાય છે. આમાં ધર્મની પ્રીતિને જન્મથી સંસ્કાર છે.
આવી રીતે ધર્મ શબ્દ ઉપર આખા જગતને પ્રીતિ છે અને પાપ શબ્દ ઉપર અપ્રીતિ છે. અને તેનું પરિણામ પણ કયાં આવ્યું ? પિતાને ધમી ગણવામાં પરિણામ આવ્યું છે. કુસંપ કરાવે તે ગણે તે લડવા તૈયાર થાય. વાતેના ગપાટા હાંકી કુસુંડના બીજ રે છે. ફલાણે આવે છે તે બધા કુસંપના બીજ રોપે છે, છતાં કઈ કહે કે- તું લડાવી મારનાર છે, તે? તે લાલ પીળે થાય ને? કેમ થાય? બધાને સંપ કરાવનાર થવું ગમે છે. તે શબ્દ ગમે છે. તેમ