________________
૨૭૦]
- દેશના મહિમા દર્શન
ડોશીમા કહે-તે બીજા ચાર છોકરા છે. ભાઈઓને કહ્યું ત્યારે તેઓએ કહ્યું કે-“મા તે ઘરડાં થયાં છે, માટે તેને અડચણ નહીં, અમારી તે બૅરી રડે તેનું શું ?
બાયડીને કહ્યું ત્યારે તેણે કહ્યું-બતે તે કાલે ઊભા થઈ બીજી પરણે, પણ મારા છોકરાનું શું થાય?”
છેકરાને કહ્યું ત્યારે હું મરું તે જીવને જઉં, મર્યા પછી મારે શ સંબંધ? હવે મુનિરાજ બેઠા, કહ્યું કે-“સહુ આમ કહે છે ત્યાં શું કરવું? કઈ એક પણ ખ્યાલ પીવા તૈયાર થઈને આવે તે બાકીને રેગ ઉતારી દઉં.' કલાક થયે કેઈ આવતું નથી. મરવા માટે કઈ તૈયાર નથી.
મુનિ મહારાજ કહે છે કે “જે આવી ખબર હોત તે હું આ પ્રયેાગ કરત નહીં. હવે શું કરવું? મેં તે એ ભરેસે આ મંત્રના જાપ જપવા શરૂ કર્યા હતા કે એને બચાવવા સારુ તમે મરવા માટે પડાપડી કરશે. પણ જુઓ છો ને ? તમે બાળવા માટે પડાપડી કરે તેમ છે કે મરવા માટે ? મારે તે એને બચાવીને જીવતે રાખવાનું હતું, પણ હવે શું થાય? આ મંત્ર એ છે કે-એના જાપ કર્યો એટલે ગમે તે કઈ એકને તે એ ખ્યાલે પીને મરવું જ પડશે.” એમ કહી પણ અધું કર્યું હવે મારે પિતે જ મરવું પડશે.”
આ સાંભળીને પેલા બધા કુટુંબીઓ કહેવા-લાગ્યા “આહા... હા! મહારાજ ! આપ પપકારી છે, જગતના ઉપકાર માટે શરીર ધારણ કરનારા, આપ અમારા આધારસ્તંભ, મરીને અમને જીવાડે તેમાં નવાઈ શી ?” પેલા શેઠને સાધુએ પૂરેપૂરું દેખાડવું હતું. સાધુએ કહ્યું–મારે તે આવી પડ્યું, હવે શું કરવું? પણ હું કહું છું કેએ પ્યાલે પીતી વખતે તેના એડકારની ગંધ પણ જો તમારી ઉપર પડશે, તે છ મહિના પછી તમે પણ એ દશામાં આવશે.”
આ સાંભળીને શેઠ પાસેથી બધા કુટુંબીઓ અંદર ચાલ્યા ગયા એટલે સાધુએ શેઠને કહ્યું: ઊઠે. શેઠ સાજા બની બહાર નીકળીને શરત પ્રમાણે દીક્ષા લેવા જાય છે, એટલે બાયડી આવીઃ કયાં જાવ છે ? એમ