________________
૨૫૮]
દેશના મહિમા દર્શન
ખીરમલને કહે કે–છરી કેમ મંગાવી છે ? બાદશાહે ઝાડે ફરવાની છૂટ આપી છે.’
બીરબલે કહ્યુ–મુસલમાનેામાં પેશાબની વધારે અપવિત્રતા છે, તેથી ઝાડે જજો પશુ પેશાબ કરશે તે કાપી નાંખીશ.'
બાદશાહને હુકમ કબૂલ કર્યાં પણ મીયાં અહીં શું કરે ? પેશાબ વગર ઝાડો મનુષ્યને ન હોય એટલે ખીરમલે ચૂલે ઝાડે ફરવાની હા કહી અને એ રીતે પેશાખના મ્હાને મીયાંને કાય કરતાં રાકા. વચમાં એવી ખાંચ નાખી કે–મીયાં ખાદશાહને હુકમ બજાવી ન શકે!' તેમ અહી' શાસ્ત્રકારે ધમની સાબિતી કરી ત્યારે ધમની વાત સાંભળી આચાય ને કહે છે કે “ધર્મ, એ આવશ્યક ચીંજ શી રીતે ? દુનિયાનાં આવસ્યક કયા? ભૂખ ભાંગે–તરસ છીપાવે તે. ભાજનથી ભૂખ ભાંગે. પાણીથી તરસ છીપે. ધરમથી ભૂખ ભાંગશે ? કાન્યથી તરસ છીપશે ?
તમે પણ ભૂખ તરસ વખતે ભાજન-પાણી લે છે. ટાઢ વખતે ધરમના ઓછાડ નથી એઢતા, તમે પાતે જ ભાજન પાણીના ઉપયોગ કરી છે, વસ્ત્ર મકાનના ઉપયાગ કરેા છે. ધરમના ઉપયોગ કરતા નથી તા ધરમ તમારા હિસાબે ય કામનેા નથી, કારણ કે—તે તે કા'માં તમે ધરમને આવશ્યક નથી રાખ્યું.
તમે ભૂખ ભાંગવા વગેરે માટે ધરમને ઉપયોગમાં લીધે હાત તા તા ધમ, એ આવશ્યક છે' એવું તમારું કહેવું માનત, પરંતુ આ દરેક ખાખત જોતાં આવશ્યક ચીજો સાથે ધરમની જરૂર નથી.” આમ વાદી આચાય ને કહે છે. કહે છે કે—જરુરિયાત વખતે તમે જ ધરમને પાછળ રાખે છે. તમે પાતે જરુરી ભૂખ વગેરે વખતે લેાજનાદિને જરુરી ગણેા છે. આમ શિષ્યે શંકા કરી ત્યારે કહ્યું કે—
નિરુપયોગી મૂળિયાં
એ વટેમાર્ગુ જતા હતા. માર્ગમાં આંખ આવ્યા. એકે કહ્યુ કે કેરી ખાવા માટે જરુરી, માંજા કાને લગાડવા માટે જરુરી