________________
૨૫૬].
દેશના મહિમા દર્શને
ભૂત છે. પરંતુ તેમાંના દરેકને સુખ-દુઃખ ઉપર પ્રીતિ–અપ્રીતિ, તે દુનિયાએ વળગાડેલ ભૂત નથી. ગર્ભમાં પણ સુખની પ્રીતિ, અને દુઃખની અપ્રીતિ છે.
એક બાઈ છે–આઠ મહિના ગર્ભને થયા. એવામાં છોકરાને હાથ બહાર નીકળી ગયે. ડોકટરે આવ્યા. ઓપરેશન કરી હાથ અંદર નાખવે તેમ નક્કી કર્યું. કુટુમ્બને જૂને વૈઘ આવ્યું. તેણે કહ્યું હું જલદી ઉપાય કરું તેણે દીવાસળીને હાથ પર ચાંપી. છોકરાએ હાથ અંદર ખેંચી લીધે. તત્ત્વ એ કે સુખની પ્રીતિ દુઃખની અપ્રીતિ તે જન્મસિદ્ધ-સ્વભાવસિદ્ધ છે. બીજી બધી ચીજો ભૂતવળગે તેમ વળગાડ છે.
સુખનાં સાધને એકઠાં કરીએ તે તે પણ કેવાં જોઈએ? લાડવા જેડે ખાટું, તીખું જોઈએ, દુ:ખને અંગે શાક તરીકે પણ ઈચ્છા નથી. સુખ સાથે દુઃખની ઈચ્છા થાય છે? જે દુઃખ એક શાકની માફક વચમાં સ્વાદ ફેરવવા તરીકે પણ માગતા નથી. સુખનું અજીર્ણ ટાળવા પણ દુઃખ ઈચ્છતા નથી. તે પછી સુખનાં સાધને કેવાં એકઠાં કર્યા? સુખ ભેગવવું જોઈએ. પણ સુખનાં સાધને આ ભવમાં પૂરતાં મેળવ્યાં, કંચનાદિ મેળવ્યાં તેમાં પણ ધ્યાન ન રાખ્યું કે તે સાધન કેણે મેળવી આપ્યાં?
ગાડાની નીચે કૂતરું ચાલે–તે પિતે એમ જ માને છે કે-હું જ ભાર ખેંચું છું. એવી રીતે આપણે મહેનત કરીએ ને મળે એટલે “મારી મહેનતનું ફળ” એમ માનીએ છીએ. તે મહેનત કણ નથી કરતું ? તે બધા કેમ પસાદિ નથી મેળવી શકતા? મહેનતથી સ્ત્રીઓ મળતી હોય તે વાંઢ કેણ રહે? મહેનતથી કુટુમ્બ થાય તે કુટુમ્બ વગરને કેણ રહે? મહેનત તે ગાડની નીચે ચાલતું કૂતરું પણ કરે છે. નશીબ હોય તે જ મહેનત ફળ દે. ગાડાની નીચે કૂતરું ચાલે તે કૂતરું જાણે કે હું ગાડું ખેંચું છું. મહેનત બધા કરતા હોય છતાં દરેક ફળ મેળવતા નથી.
મંદીના છવડા હોય તેને મંદી સૂઝે. તેજીવાળાને તેજ સૂઝે.