________________
૩૧. ઓરમાન પુત્ર જેવો ધમ
[૨૫૧ બીજા ધર્મને અંગે વખતે તે ને તે ભવે મોક્ષે જાય, પણ તીર્થંકરપણું બંધાવાવાળા ધર્મથી તે ભવે મેક્ષે ન જાય. જેને મોક્ષની ઈચ્છા ન હોય. બીજી ઈચ્છા હોય, તેને પાપાનુબંધી પુણ્ય હોય. મેક્ષના ધ્યેયવાળાને પાપાનુબંધી પુણ્ય ન હોય. પ્રમાદ, બેદરકારી ધર્મમાં હોય, તેથી પાપાનુબંધી પુણ્ય બંધાય. ધર્માને ફુરસદીઓ ગણીએ તે શું થાય? જે કે–તેવા પ્રકારના ધર્મથી પણ આગળ વધાય છે. એક જગ્યાએથી દ્વાર બંધ નથી. બાહુબળજી અભિમાનથી ધર્મમાં પેઠા છે. આવું થાય ત્યારે શું ગણું શું ?
પ્રભુશાસન સિવાય તમામ પદાર્થ જુલમ કરનાર
મોક્ષનું ધ્યેય ચૂકે તે પાપાનુબંધી પુણ્ય બંધાય, એ ધર્મ કરે કે જેથી સેનાની બેડી પણ ન બંધાય, પાપને કે પૂણ્યને બંધ નહીં, તે વખત ૧૪ ગુણઠાણે આવે. તે વખત બોલવા માત્રથી ન આવે. પાંચમા ગુણસ્થાનકથી છકે, સાતમે તેમ અનુક્રમે આગળ ચૌદમા સુધી જવાનું કરો તે તેવે વખત આવે, પરંતુ મૂળમાંથી ફુરસદીયાપણું કાઢી નાંખીએ ત્યારે ને?
આ બધી વાતનું તત્ત્વ એ છે કે દુનિયાની આઠ ચીજો જેવી કર્તવ્ય તરીકે લાગે છે, તેવી ધર્મમાં કર્તવ્યબુદ્ધિ થઈ નથી. ધર્મને ફરજ સમજે તે હજુ નિકાસબંધીવાળી અને નિકાસબંધી વિનાની બંને ચીજ સરખી થઈ જાવ નિજ જે પાયો ? પરમ તેજેડર શાસન જિનેશ્વરને ધર્મ, અર્થ. જેમ બીજા પદાર્થોને અર્થ ગણે તેમ ધર્મ પણ અર્થ છે. તે કહ્યા પછી તે જિનેશ્વરના ધર્મને અર્થાદિક કરતાં પણ અધિક ગણી પરમાર્થ ગણે પછી અર્થાદિકને અનર્થરુપ જુલમગાર ગણે. માત્ર આ શાસન જ પરમાર્થ છે, એમ ગણે. પ્રથમના શ્રાવકના આ ત્રણ ઉદ્ગાર હતા. પૂર્વના શ્રાવકે આ ત્રણ વસ્તુ સમજાવે. ઉપાશ્રયમાં જ નહીં દુકાને પણ ગ્રાહકને આ પદાર્થ સમજાવી પછી માલ આપે.
કુરસદિય ધમ કથા કથા કુંતિ વાચવા તથા તથા તા ટૂકમાણ આપણે
- -