________________
દેશના
૩૧
VRVVVVVVC防
આરમાન પુત્ર જેવા ધમ
(૨૦૦૦, પાષ દી૬ રવિવાર-છાયાપુરી,)
શાસ્ત્રકાર મહારાજા હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવાના ઉપકાર માટે ધમેર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે–આ સંસારમાં જીવ રખડુ પ્રજાની માફ્ક રખડ્યા કરે છે. ભટકતી પ્રજા, લુહારીયાની પ્રજા, તેમનું ગામ કયું? આ જીવ પણ ભટકતી પ્રજા. કેમ ? સન્માનિ ટાઉન અત્તાન્તયા’િજે જે સ્થાનકે જાય છે તે તે સ્થાનક અશાશ્વતાં છે. સિદ્ધ સુધીનાં અનુત્તર વિમાનના દેવાનું આયુષ્ય ૩૧–૩૩ સાગરોપમ છે. ૩૧ સુધીમાં રખડતી પ્રજાપણું સ્થાન છે. ૩૩ માં ઉપજે તે મેક્ષે જાય જ, તેથી તે પછીથી રખડતી પ્રજામાં ન ગણાય.
આપણને પચૈાપમ, સાગરોપમ કાળ ઘણેા લાંબે કાળ લાગે છે, પણ જગતની સ્થિતિ પ્રમાણે પુદ્ગલપરાવત કાળ પણ હિંસામમાં નથી. એક પુદ્ગલ પરાવના અનંતમા ભાગના સાગરોપમ કઈ ગણતરીમાં ? કાળ આખા લઈએ ત્યાં આખા અતીત કાળ લઈએ. અવ્યવહાર રાશિમાં તે ભૂતકાળ કેટલા ગયા, તેના પત્તો નથી. ત્યાં અસંખ્યાત્ પુદ્ગલપરાવત, તે એક સરખી લાઈનમાં. અહીં આવલીમાં જેટલા સમય તેટલા પુદ્ગલપરાવત રખડતી પ્રજાણે જીવ રખડે.
આ વિ જીવ, પણ ભવિ તરીકે તે સામાન્ય કથન છે ભવ્યને પણ અનતી વખત નવ ગ્રે વેયક સુધી જવાનું થયું. એક પક્ષ એવા છે કે-અઢી આવલિકાના સમય જેટલા પુદ્ગલપરાવતે જીવ મેક્ષે જાય.
આપણે અત્યારે સ અતીત કાળની વિચારણા કરીએ છીએ. એક પુદ્ગલપરાવ ના અનંતા ભાગ-કાળચક્ર, એવાં તે અન’તા કાળચક્રો ગયાં. અતીત કાળની આખી મર્યાદા વિચારીએ તે સાગરોપમ હિસા ખમાં નથી. ૩૩ સાગરોપમની સ્થિતિ મળી તે પણ ત્યાંથી ખસવાનું