________________
રહ].
દેશના પ્રહિમા દર્શન
હે...મૂખ, તે તે હીરે હતે ! શેઠજી, મુખ કહે તેમાં ના નહીં, પણ ખરે મૂર્ખ કેશુ? હું કે તમે ? હું તે પથ્થરના પાંચ માગતે હિતે, તમે તે હીરે બેમાં છે. મેં તે પાંચમાં પથ્થર આપે.
આપણે કેઈને પૂછીએ કે મૂર્ખ કોણ? તેવી રીતે નાસ્તિક હોય તે પુણ્ય ન માને, તે પુણ્યના માર્ગે ન ચાલે. પરંતુ હું તે પુણ્યાદિક માનનારે ને તેના પંથથી છેટે રહેનાર, દુર્ગતિ માનનારે ને તેના રમતા ખેલનારે ! હું ખરાબ કે નાસ્તિક ખરાબ?
હું તે પુણ્ય-પાપ સદ્ગતિ વગેરેને માનનારો છું, છતાં ૫૫-૬૦ ૧૦૦ વરસની જિંદગી ખાતર સાગરેપમનાં સુખે જાણવા છતાં છોડું છું.
ન જાણે ને ન માને, ન આદરે, તેને વાંક કે માને, જાણે ન આદરે તેને વાંક ?
તેવી રીતે ઉપદેશમાળામાં શ્રી ધર્મદાસ ગણિએ કહ્યું કેજે રોપા કરો, નિળવચળ જાતિ - ખરેખર તે લેકે દયા–અફસને પાત્ર છે. ધિક્કારની લાગણીને આધીન છે, કેજેઓ જિનેશ્વરના વચનને જાણતા નથી. જીવાદિક તો જે ન જાણે તે દયાપાત્ર છે, પરંતુ જે જાણે છે ને કરતા નથી, તે શેક કરવા લાયકમાં વધારે અફસોસ કરવા લાયક છે. જાણકાર મનુષ્ય જરૂર ઉદ્યમ કરવું જોઈએ. આટલા માટે સમક્તિ નિશ્ચય નયની અપેક્ષાએ રાખ્યું. તેને જ સમકિત સમ્યજ્ઞાન. કેને? કે-જે અપ્રમત્તપણે સાધુપણું પાળે તેને.
કેટલીક વખત કેટલાક આ નિશ્ચયને જ દાંડો પકડનારા હોય છે, પરંતુ વ્યવહારની સાથે નિશ્ચયને સંબંધ રાખવાને છે. વ્યવહારમાં છેકરે રમકડાને “મારી ગાય' કહે તેને મૂર્ખ ન ગણીએ. પણ જ્યારે માટે માણસ પથ્થરની ગાયને “હાલ... ચાલ કહે છે? તેવી રીતે વ્યવહારની અપેક્ષાએ એકલું સમ્યકત્વ હોય, ચારિત્ર હોય, ચારિત્ર વગરનું જ્ઞાન હોય. નિશ્ચયવાળે તે જે ચારિત્ર એ જ દર્શન માનનારે છે. ચારિત્ર વગનું જ્ઞાન કે દર્શન નહીં = ર રિ પ તે જ તિ viા . જે મુનિપણું તે જ સમકિત. જે સમકિત તે મુનિપણું. તે