________________
૨૧]
દેશના મહિમા દર્શન
-
ચારણ ચકર હતો. તેવું જૈન અને જૈનેતર વચ્ચે છે. તે કેને ધર્મને બહાને બીજા લોકોને લુંટવા છે. નાતને લાગે બંધ થાય; પરંતુ ધાગાપંથીને (બ્રાહ્મણને) લાગે બંધ ન થાય. મર્યા પછી પણ સેજના નામે પણ તેઓ, લેક પાસેથી પડાવે છે. જમ્યા પછી પણ પડાવે, અને મર્યા પછી પણ સેજના નામે-શ્રાદ્ધના નામે પડાવે. આવી રીતે ભક્તોને લૂંટવા માટે ધર્મને નામે જેઓએ ધતીંગ રાખ્યાં, તેમને જિનેશ્વર દેવ માન્યા ન પાલવે.
ભગવાનને માત્ર પોતે લખેલી હુંડી સ્વીકારવા માટે જ રાખેલા છે. ક્રિશ્ચિયન-વેરા-મુસલમાન-ખેજા વગેરે બધાને જોશે તો અમને અહીં આટલું આપ ! અમે ત્યાં મેળવી આપીએ !” તેઓ ભગવાનને કર્તા માનવામાં એક જે મેટી જરૂર છે, કે-ભગવાનના નામે હુંડીઓ લખી શકાય. કહે કે એ લેકેએ જિનેશ્વર સરખા દેવેની પ્રવૃત્તિ દેખી–જૈન ધર્મીઓની પ્રવૃત્તિ દેખી દેવ માનવા પૂરતું અનુકરણ કરી વાત આખી પલટાવી! વીશ કલાક માયાજાળમાં પલટાએલાને માટે અહીં આવે, ત્યારે પણ એ જ વાત! પછી ધર્મનું સ્થાન કયું? સાધુ પણ તમને બાયડી, છોકરા મળશે તેમ કરવા જાય તો, સંસારમાં એ માટે જ
વીશ કલાક તપતા હતા, તેમ અહીં પણ એ માટે જ તપવાનું થયું ! પછી કષાયાગ્નિથી શાંત થવાનું સ્થાન કયાં? અને તે કયારે બને? ધર્મસ્થાન અને સામાયિકમાં ચિત્ત લગાડે તે જ. તે જ તમને શાંતિ વળે. ત્યારે જ જિનેશ્વરને દેવ માની શકે કે- ધર્મગુરુને અને ધર્મને ત્યાગમય માની શકે.
કહ, જિનેશ્વર ભગવાનને દેવ તરીકે માનવા તે કેને પાલવે? જેમને મોક્ષમાર્ગ જેતે હેય-આત્માને શાંત કર હોય, તેને જ જિનેશ્વર ભગવાનને દેવ તરીકે માનવા પાલવે. બીજા મતવાળાને એ ઈષ્ટ નથી, કે હું ભગવાનને લાંચીયા, ડંખીલા માનું. માત્ર ભક્તિ લાંચરૂપ થાય છે. જે દેવને રાગી માને તેને જેમ ડંખીલા લાંચીયા માનવા તૈયાર નથી, તેમ તેઓ માનેલા ભગવાનનું કે તેમના ત્યાગનું સ્વરૂપ કહેવા પણ તૈયાર નથી.