________________
૨૦]
દેશના મહિમા દેશન
અવિરતિ વાસુદેવ પણ ખાળકા માટે લોકોત્તર માની લાગણીવાળા છે, શાંખ અને પાલક એ કુવરને આ વાત કહી કે-પ્રથમ વંદન કરનારને ઘેાડો આપીશ.' આ વાત સાંભળીને વચમાંથી પાલક, કે—જે તૈમનાથ ભગવાનની મહત્તા સમજતે નથી, તેણે ન જોઈ રાત અને ન જોયુ અંધારું. તે ચાર વાગે નીકળ્યા.
ખીજી ખાજી શાંખ હતા. તેણે વિચાયુ : તેને ઘેાડો મળ્યા કે ન મળ્યા, પણ આત્માના લાભ માટે વંદન કરવાનું છે. આથી તે ચાર વાગે ઊઠી, તેમનાથજી હતા તે દિશામાં વંદન કરી, આવશ્યક કરી અજવાળુ થયા પછી વંદન કરવા માટે ગયા.
“પ્રથમ હું આવ્યા છું, તેમ કૃષ્ણજીને કહેજો.” પેલા ચાર વાગ્યે પહેાંચેલા પાલકે પ્રભુ તેમનાથજીને કહ્યું. એમ કહીને તે ચાલ્યા ગયા. સાંબ જયણાપૂર્ણાંક દ્વાદશાવતું વંદન કરીને ગયા.
કૃષ્ણમહારાજે સવારે તેમનાથજીને પૂછ્યું કે-એ કુવરમાં પ્રથમ વંદન કરનારને ઘેાડો આપવાના છે, માટે પ્રથમ કાણુ આભ્યા હતા?’ પ્રભુએ હવે શુ કહેવુ...? પ્રભુએ કહ્યું–પાલક આન્યા તે પહેલાં શાંએ વિધિ સહિત વંદન કરી લીધું છે.’ વંદન શાંએ પ્રથમ કર્યું. પરંતુ અહીં પ્રથમ આવ્યા હતા પાલક, પણ તેને તેમનાથને વંદન કર્યુ નથી ! પણ તેણે કહ્યુ કે કહેજો કે-પહેલા પાલક આવ્યા છે, એમ કહીને જ ચાલ્યા ગયા છે ! આથી કૃષ્ણજીએ શાંખને ઘેાડો આપ્યા. કેમ ? તેણે ભાવથી વંદન કર્યું. અહીં આવી વિધિપૂર્વક વ ંદન કર્યું. અહીં પાલકે તે માત્ર આવીને કહ્યું કે‘પ્રથમ આવ્યા છું.' બસ ! વંદન કર્યું" નથી.
સુવ પાપના નામને મુદ્દો રાખે ત્યારે જ શાંખના જેવા નમસ્કાર થાય છે. સ્થાનકવાસીઓએ પાંચ પદના નમસ્કાર સાથે આ વાત જોડી દીધી. નમસ્કારમંત્રમાં જણાવેલા પાછલના ચાર પદમાંની અનિષ્ટતા નિવારણની ઇષ્ટની સિદ્ધિની નમસ્કારના ફૂલને જણાવનારી વાતને છેડી દીધી! ગૃહસ્થના ખર્ક કયા? દેવપૂજા વગેરે ખર્કમાં, ઈંટની સિદ્ધિ અને અનિષ્ટ નિવારણ કેવીરીતે કરે છે તે અત્રે.