________________
૨૦]
દેશના મહિમા દર્શન છોકરાને આપું છું.ખાલી તિજોરી વારસામાં તે સંપાય તેને ઠગાઈ કહેવાય બાપે દીકરાને ઠગે કહેવાય તેવી જ રીતે ધન અને મિલકતને છેકરાને વારસો આપે છે તે નિકાશના પ્રતિબંધવાળી ચીજને વારસો આપે. જે ચીજ ભભવ કામ લાગનારી તે ધર્મ-ચીજને સદ્દભાવ છોકરામાં નહીં, નામ-નિશાન નહીં !
માટે બાપે વિચાર્યું કે મારા બાળકને ધર્મ સમજાવે જોઈએ. એકવાર ત્યાં સારા વિદ્વાન સાધુ આવ્યા.બાપે કહ્યું: “બેટા! ગુરુ મહારાજ આવા વિદ્વાન છે, તેમની પાસે જા તે ખરો. કથન તે સાંભળ. વ્યાખ્યાન સાંભળ, છોકરાને ત્યાં જવું નથી, પણ લેકમર્યાદા એટલે બાપના કહેવાથી તે ગયે, મહારાજે પુણ્ય-પાપનું નિરૂપણ કર્યું. એક કલાક તેણે સંભળાવ્યું પછી ગુરુએ તેને પૂછ્યું કે આ જે કહેવાયું તેમાં તું કાંઈ સમજે ?
છેકરે કહે કે-ના, કારણ કે તેટલી વાર મેં તે દરમાંથી મુકેડા ૧૦૮ વાર નીકળ્યા, તે ગણ્યા. સાંજે બાપ મહારાજ પાસે આવ્યું ને તેણે પૂછ્યું તે આમ બન્યું,” તેમ બાપને મહારાજે જણાવ્યું.
કાર્યોમાં વિદને આવવાથી મનુષ્ય પાછા પડે, તે મનુષ્ય કે જાનવરની ગણતરીમાં નથી. જાનવર પણ બીજી ત્રીજી એમ અનેક ફાળ મારે છે, શેઠે જોયું કે ફકર નહીં, પછી ગુરુ પાસે તે આવતે તે થયે, બીજી વખત કેઈક આચાર્ય આવ્યા. બાપે કરીને કહ્યું કે આચાર્ય મહારાજ પધાર્યા છે, માટે આજે તું ત્યાં જજે અને મેં સામું જોયા કરજે. તે ત્યાં ગયે. મહારાજે કલાક સુધી ધર્મોપદેશ આપે, પૂણ્યને પ્રતાપ સમજાવ્યો અને તે છોકરાને પૂછયું–મારી વાત તારા ધ્યાનમાં ઉતરી? પેલે કહેઃ “હા, તમે કલાક બેલ્યા તે દરમ્યાન તમારે હેડી ૧૦૮ વાર ઊંચ-નીચે થયે, હવે શું કરવું? કરે ગુરુ પાસે જાય પણ તેને તવ લેવાની વાત નથી.
આવી સ્થિતિ છતાં શેઠ વિચારે છે કે વર્તમાન ભવનું ચિંતવન જાનવરે પણ કરે છે, પણ ભવિષ્યના ભવ માટે ચિંતવવું જોઈએ.” છેવટે તે શ્રાવકે પ્રભુની મૂર્તિ ઉપર તરત દષ્ટિ જાય, તે માટે ઘરનું બારણું નીચું કર્યું, અને સામે ભગવાનની મૂત્તિ બેસાડી, પરિણામે