________________
૧૯o]
દેશના મહિમા દર્શન આવેલા વિચાર પ્રમાણે સાધુ વર્તન કરે તે તે ગાંડે. સભામાં ચૂંકવાની ઈચ્છા થઈ. ત્યાં ન થંકાય. બીજે જઈને થુંકે તે ડાહ્યો. અહીં જ વિચાર આ ને અહીં જ થંકે તે ગાંડે. વર્તન અને વિચાર વચ્ચે ગળણું મૂકે તે ડાહ્યો. ગળણું મૂકયા વગર પ્રવતે તો તે ગાડે.
મનુષ્ય મેક્ષ માટે લાયક, ને દેવતા નહીં, તેનું કારણ આ જ. દેવતામાં દેવાનાં વાંછાનાં દેવતામાં ઈચ્છા સાથે જ કાર્ય થઈ જાય. ઈચ્છા પછી વિચારવાનું સ્થાન હોય તે માત્ર મનુષ્યને ઈચ્છા થયા પછી, વિચારો થયા પછી, કાર્યના પરિણામને વિચારવાનું, પછી વર્તન કરવું તે મનુષ્યમાં છે.
મનુષ્યનું મુખ્ય કર્તવ્ય વિદ્યા મેળવવી, પણ તે કઈ ? ગાય ખેતરમાં ચરવા પેસે પણ આજુબાજુ જૂએ છે. જ્યાં ખેતરમાં રખેવાળ જુએ કે તરત જે વડ કૂદીને તે નેસે. ગાય પણ રા ખેતરમાં પેસે છે. ગાય જેવીમાં પણ ચતુરાઈ છે. મનુષ્યપણમાં જે એ જ ચતુરાઈ-વિદ્યા હોય તે તે કામની નથી. જે જન્મ, જરા, મરણના બંધનેને છેદવાવાળી થાય, મેક્ષ માટે જે વિદ્યા મેળવી હોય તે જ મનુષ્ય છે. નહીંતર મનુષ્યનું ચામડું છે અને તે મનુષ્ય જાનવર છે.
જે વિદ્યા મુક્તિ માટે થાય તે કઈ વિદ્યા ? • પિપટનું “અરે....અચરે રામ જેવું નહીં.
બ્રહ્મજ્ઞાની લવાભાઈ લ કરીને બ્રહ્મજ્ઞાની કહેવાતું. તેની વાતમાં ભલભલા લીન થઈ જાય. તેના (સત્સંગમાં) પરમ રાગી એક શાહુકાર છે. તે પરગામ જાય છે. ત્યારે બરી કહે છે કે ઘરમાં મસાલો ગેળ નથી.”
શાહુકાર કહે છે કે-હું રૂપિયે આપું છું, તે તે લઈ આવજે, હવાભાઈની ટકાના ગેળની જ છે ને ? બૈરી કહે-ઠીક.
પેલા ભાઈ તે ગામ ગયા. અને બાઈને રૂપિયે આપે. ગેહઠીમાં નિપુણ લવા ભાઈ મેટા, એટલે બાઈ તેની લાજ રાખે છે. એક ખૂણે ઊભી રહીને છોકરા સાથે રૂપિયે ને તપેલી આપ્યાં. છોકરે જઈને લવાભાઈને કહ્યું-ગળ મંગાવે છે, તે આપ.