________________
૧૮૦],
દેશના-મહિમા દર્શન - સાધુએ કહ્યું કે-મુનિ કહે જ નહિ. મુનિધર્મ એ જ છે.
પણ સમજી ગયા અને લુટેલું પાછું આપી દીધું!
વચનવિભક્તિમાં કુશળ, અને ઉત્સર્ગાદિ જાણતે સિદ્ધાંત વિધિથી આખો દિવસ બેલે તે પણ વચનગુપ્તિવાળો ગણાય. કુશલ વચન ઉચ્ચારતે જે વચનગુપ્ત, તે વચસમિત પણ છે. જે માવંત ! “સિરાन्तोक्तमार्गे वचनसाधारणया स्वाध्याये वागनिसेवनेन जीवाः किं
હું નયંતિ ? નાથાન શોધતિ || =દર્શન ભેદ–પર્યા, તેના શબ્દો, સહેલા કહી શકે છે સાધ્યાય કરી શકે છે. તેથી દ્રવ્યાનુયોગને સ્વાધ્યાય કરવાથી અનેક પદાર્થો જાણે છે, સુલભબા થાય છે, દુર્લભબેધિ નિર્જરે છે.
આ બે સ્થિતિ નજર સમક્ષ રાખશે ત્યારે સમજાશે. કે વચન ઉપર કાબૂ રાખવા માટે ઉપાય કરે જોઈએ. તે માટે જ આ મૌન એકાદશી રાખી છે. હું વચનને માલિક છું કે વચન મારું માલિક છે? તમારા વચનને તમે આધીન છે કે વચન તમારે આધીન છે? તે વિચારે. વચનને બેકાબૂ બેલવામાં અનર્થ હોય તેવું તમારી પાસે બોલાવે છે. આ વાત ધ્યાનમાં રાખશે ત્યારે ઠાણેણં મોણેણું ઝાણું” વાળી પ્રતિજ્ઞા, વચનને અંગે કરીએ છીએ તે સમજાશે.
અમુક મર્યાદા સુધી કાર્યોત્સર્ગમાં મૌન રહેવાનું કહ્યું છે, વચન માટે આધીન ચીજ છે, એની સાબિતી કઈ ? એક દિવસ નથી બલવા માંગતે તે નથી જ બોલતે. બેલ્યા વગર ન ચાલે’ એ શબ્દો શું કહે છે? વચન તમારું માલિક છે. વચનના માલિક તમે છે કે નહીં ? તેની પરીક્ષા મૌન એકાદશીના દહાડે છે. મનની અપેક્ષાએ આ વિચારી, વચનને યોગ આપણા કાબૂમાં છે કે નહીં? તે જોવા માટે મૌન એકાદશી. માટે તમે મનની ફરજ પાડે.
હવે “રૂઢ’ મૌનને અંગે વિચારીએ. મૌન શી ચીજ છે? દુનિયામાં મન” શબ્દ મૂક રહેવામાં વપરાય છે. તે જ અપેક્ષાએ તહેવાર છે. મૌનવ્રત કરનારા સુત્રત શેઠને મૌનથી કેટલો ફાયદો થશે? તે વિચારી લેવું. શાસ્ત્રીય પરિભાષિત મૌન કેને કહેવું? એવી રીતે રૂઢ “મન”