________________
૧૭]
દેશના મહિમા દર્શન
રાણ ધણને અને રાજને છેડીને ભાઈને ત્યાં ચાલી આવે છે. પણ ધર્મના તિરસ્કારને એક જ શબ્દ બેલે છે, અને તે પણ રમતમાં બેલે છે. તેમાં રાજકુટુંબ–ધણ છેડીને રાણી ભાઈને ત્યાં ચાલી આવે છે! એટલે એટલી ઊંચી રાગની કેટ.
જિનવચનને અંગે આદરવું, ન આદરવું તે શક્તિની વસ્તુ છે, પણ જિનવચનને અંગે રાગની કેટિ ઊંચામાં ઊંચી હેવી જોઈએ. તેવા રાગવાળા અનંતે સંસાર રખડવાવાળા હોય નહીં. કદાચ કહેશે કેસમકિત પામ્યા પછી જિનવચનને રાગ હોય જ છે અને તેને વધારેમાં વધારે અદ્ધ પગલપરાવર્ત થાય છે, તેની અહીં કેમ ના કહે છે?
તે સમજે કે–અહીં જિનવચનને માત્ર રાગ નહીં પણ અનુરાગ સમજવાને છે. ઊંચામાં ઊંચી કેટીને વચનને રાગ જિનવચનમાં ઊંચો રાગ ધરનાર પરીરસંસારી હોય તેને અનંત સંસાર ન થાય. આ એક લક્ષણ બતાવ્યું. તેવી રીતે બીજા પણ પરત્તસંસારીના લક્ષણે કેવાં છે તે જોઈએ.
પરીતસંસારીનાં બીજા લક્ષણે, પહેલા જણાવેલા અધિકાર પ્રમાણે ઉત્કૃષ્ટા આરાધક બની શકે, બાકીનાને કઈ સ્થિતિમાં ગણવા? એ જિનેશ્વરનાં વચનને જેઓ શુદ્ધ અંતઃકરણથી વર્તનમાં મૂકવાવાળા છે, તે પણ અલ્પ સંસારી બને છે. જિનેશ્વર ભગવાનનું વચન દ્વાદશાંગી અનતું અપાર; પરંતુ હેમચંદ્રસૂરિ કહે છે કે જિનેશ્વરનાં બે જ વચને બાકીને એને વિસ્તાર છે.
સગાંવહાલાં જુદાં જુદાં હોય, તે કુટુમ્બ શબ્દને વિસ્તાર, તેમ શ્રી હેમચંદ્ર મહારાજ કહે છે કે- જિનેશ્વરનું વચન અનંતું, પણ મૂળ શબ્દ બે જ શ્રવ: સર્વથr : ૩ સંકર સુરિ (૬ આત મુઝવ્યવસ્થા: કન’ જિનેશ્વર ભગવાનનાં વચનનું મુઠ્ઠી જ્ઞાન-મુઠમાં સમાય એવાં જ્ઞાન. આશ્રવ હેય છે અને સંવર ઉપાદેય છે.” આ બે છે, બાકીનું બધું તેને વિસ્તાર છે.. આ કર્મબંધનનાં કારણે સર્વથા છેડવા લાયક છે. –આ એક વચન કર્મ રેકવાનાં જે જે કારણે તે તે કારણે આદરવા લાયક જ છે.”