________________
le]
દેશના મહિમા દન
બધાના કળિયા કરે છે, પણ સિદ્ધિમાં કાળનુ ક'ઈ ચાલતું નથી. સિદ્ધિ પામ્યા પછી ભટકતી જાતમાં આવવુ પડતું નથી. મેળવેલું મૂકવું પડતું નથી. કાળ તેને અસર કરી શકતા નથી. તેવું સ્થાન માત્ર માક્ષ સિદ્ધિ. પરંતુ તે સિદ્ધિ મળે કેમ ?
કક્કો લખવા તે તમારી કાયાનું કામ. કાયાના કામમાં પણ કેટલા કક્કા વાંકા લખાય ત્યારે એક કક્કો સીધા આવે છે. કાયાથીમનથી તમે લખવા માંગેા છે, છતાં પણ ટેવ નથી પડી હાતી ત્યાં સુધી કક્કો, એકડા પણ સીધા નથી આવતા તે પછી અનાદિકાળથી ભટકવાના સંસ્કાર, મેળવેલુ મૂકી દેવાના સંસ્કાર પડયેા છે. તે સંસ્કાર શી રીતે જવાના ? અને નહિવત્ ટેલ મેક્ષ શી રીતે સીધા આવવાના ?
ઘુ
અનાદિકાળથી ભટકતી જાતના સસ્કાર પડ્યો છે. તે મેાક્ષસાધનામાં આડે આવ્યા વગર નહીં રહે. અહીં'નાં (આ ઉપાશ્રયનાં) પગથિયાં પહેલાં ઊ‘ચાંનીચાં હતાં. પછી સીધાં થયાં. ત્યારે કેટલીક વખત ખચકાવાનુ થયું. એ પગથિયાને જે સંસ્કાર પડ્યો હતો તે સીધાં પગથિયાં વખતે પણ કૈસ વગાડનાર થાય' અનાદિકાળના સંસ્કાર અહીં ભટકતી જાતમાંથી નીકળવાની પ્રવૃત્તિ કરો તે વખતે નડવ્યા વગર કેમ રહેવાને ? અનાઢિ કાળના સંસ્કાર તમને નડવાના છે, તે શાસ્ત્રકારની ધ્યાન બહાર નથી.
અનતી વખત તમે દ્રવ્ય ક્રિયા કરશે ત્યારે તમે ભાવ ક્રિયામાં આવશે. ચારિત્ર જેવી મેાક્ષ પહોંચાડનારી મુખ્ય ચીજ છે. તે માટે શાસ્ત્રકારે એ જ જણાવ્યું કે—અનતી વખત દ્રવ્યચારિત્ર આવે ત્યારે એક વખત ભાવચારિત્ર આવે.
ભાવચારિત્ર પામ્યા પછી કેટલા ભવ બાકી?
શકા કરવાની છૂટ બધાને છે. શંકા એ પ્રકારે-એક પદાથ જાણવાની, કહેલુ' કબૂલ રાખી વચમાં ખુલાસો કરવા માટે પૂછવામાં આવે તે શંકા. અને કહેલાને અંગે મૂળ કથન ઉપર નિ ય ન હેાય તેનું નામ સાંયિક મિથ્યાત્વી. મૂળ કથન ઉપર શંકા, તે સાંયિક મિથ્યાત્વ.
અહીં જે શાસ્ત્રકારે કહ્યું કે–અનંતા દ્રવ્ય ચારિત્ર કરવા પડે, તે વાત કબૂલ, તેમાં શકા નથી. અને'તા દ્રવ્યચારિત્ર થવાનાં કહ્યાં