________________
સાદર સમસ્
Tr
પૂજ્ય આગમેાદ્વારકશ્રીના અતિ ગંભીર પ્રવચનને સાંભળીને લિપિબદ્ધ કરી તત્ત્વ જિજ્ઞાસુઓના માનસમાં પ્રકાશનો લીસોટો ચમકાવનાર, અનેક શાસ્ત્રીય ગ્રન્થાના અજોડ અનુવાદક,
સ્વ. ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ હેમસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના પવિત્ર કર કમલમાં.
૬ દેશના મહિમા દર્શન ક ગ્રન્થ સમર્પણ કરતાં ધન્યતા
અનુભવું છું
આપના કિ કર... નિત્યોદયસાગર ગણિ