________________
૧૨૪ ]
દેશના મહિમા ન
આપણને કોઇ નુકસાન કરે તેની ગાંઠ ન બાંધવી, એ સપના ખીજા રસ્તા.
ઉપકારના વખત આવે તે વિસારવા નહી' તે સપના ત્રીજા રસ્તા. આપણા વનમાં આપણે સાવચેતી ન રાખીએ, કોઇએ કરેલ નુકસાન ખમી ખાઇએ નહિ અને કોઇના ફાયદામાં વતી એ નહીં; અને સંપ, સ ́પ, સંપ કરીએ તેમાં શું વળે ? પોપટને રામ ખેલતાં શીખવ્યું પણ તે રામની મૂર્તિ ઉપર વિષ્ટા કરી બેસે ! સંપનાં સાધન ઉપર લક્ષ્ય ન આપીએ અને ‘સ...પ સારો' કહ્યા કરીએ તેમાં શું વળે?
સંપ સર્વાનુમતે પસાર થાય તેવી ચીજ, પણ તેનાં કારણને અંગે જાણવાપણું તે પ્રવૃત્તિને અ ંગે દૂર રહેલી ચીજ. તેમ જ્ઞાનને પાસ કરવામાં બહુમતિની ચીજ નથી. વગર હરીફાઇએ સર્વાનુમતિએ જ્ઞાન પાસ થાય તેવી ચીજ. તે માટે જ્ઞાનનાં સાધનાને ખીલવવાં.
જ્ઞાનનાં કયાં સાધના છે! કેટલાં ખીલવ્યાં? તેને અંગે વિચાર કરીએ તે ? જ્ઞાન શબ્દ સર્વાનુમતિએ પાસ થનારા પણુ જ્ઞાનનાં સાધના અને તેના અમલ કરવાની વખતે કેટલા ટકા રહે છે? જ્ઞાનનું મુખ્ય સાધન સાહિત્ય. સાહિત્ય દ્વારાએ જ જ્ઞાન મેળવી શકાય છે. તે સાહિત્યને જ્ઞાનનું સાધન ગણ્યું. જ્ઞાન સાધ્ય રહ્યું. સાહિત્ય સાધન. સાધન મળ્યું, એટલે સાધ્ય આપેઆપ થવાનું.
દરેક કાર્યને અંગે ઇચ્છા તેને સાધન માન્યુ છે. નીતિકાર કહે છે કે-રોગ થાય છે, તેની ઇચ્છા નથી છતાં કાય` કેમ બન્યુ... ? ઇચ્છા તો સારા કાર્યની સામગ્રી માટે છે. સારા કાને અંગે ઈચ્છા જરૂરી પણ સવ` કાર્યને અંગે ઈચ્છા જરૂરી નથી, પણ સામગ્રી જરૂરી છે. સામગ્રી ન મળે તે ઇચ્છા છતાં પણ કાય ન થાય, તેમ જ્ઞાન સાધ્ય સાધવું હોય તે સાહિત્ય રૂપી કારણા જરુર મેળવવા પડશે, નહી'તર જ્ઞાનરૂપી કાયાઁની સિદ્ધિ થવાની નથી.
અન ંતર અને પર પર એ પ્રકારનાં કાર્યાં હોય. ખીજ વાળ્યું, અંકુર છોડવા થયા પણ દાણા કયારે ? વચમાં ફળની પરંપરા છે, સાહિત્યરૂપી કારણથી જ્ઞાન પ્રાપ્ત થાય તે તે અંકુર સમજવું, ફળ નહીં. સાધ્યમાં