________________
ધર્મની પરીક્ષા
ધર્મની પરીક્ષા કરવા માટે ચાર કટી.
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ, ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે–આર્ય પ્રજાને ધર્મના અર્થી પણાનું જ્ઞાન ઉત્પન્ન કરવાનું રહેતું નથી. કારણ કે તેને તે અસિમર્થશાસ્ત્રમથથત મવતિ | અપ્રસિદ્ધ અર્થવાળું શાસ્ત્ર, અર્થની જેમ થાય છે, નીવડે છે. વ્યાખ્યાતા બોલે કે–સાંભળજે. પ૪૫ =રપ થાય તે તે કેવું ગણાય. ?
જે વાત જાહેરમાં જણાતી હોય તેને ઉપદેશ કરવાનું રહેતું નથી. જાહેરમાં જે વાત જાણતા ન હોય તે વાત શ્રોતાઓને જણાવે તે જ શાસ્ત્ર સફળ ગણાય. શ્રોતાઓએ ન જાણેલી વાત જણાવે તે શાસ્ત્ર સફળ ગણાય. શાસ્ત્ર, સફળ ત્યારે જ ગણાય કે-નહિ જાણવામાં આવેલી વાતને જણાવે તે જ શ્રોતાને અપૂર્વ જ્ઞાન થાય અને તેથી શાસ્ત્રની સફળતા થાય. તેવી રીતે અહીં આર્યપ્રજાજન દરેક ધર્મને અથ અને પાપથી ડરવાવાળે હેય અર્થાત્ જેમ જગતમાં આગળ એક વખત જણાવ્યું છે કે એથી અનેક આવે ત્યારે અનેક કરતાં એક કિંમતી હેય. એક આનાના છ પૈસા આવે, ત્યારે આનને કિંમતી માનવ પડે, તેમ અહીં આર્ય પ્રજા સ્પષ્ટ તરીકે જાણે છે માને છે–પ્રરૂપે છે કે-મનુષ્યપણું મળ્યું, તે ધર્મના પ્રભાવે. પાંચ ઇન્દ્રિય, સંપૂર્ણ લાંબું જીવન, કીર્તિ, જશ, કુટુમ્બ, કાયા, તથા નિગીપણું મળે તે બધું ધર્મના પ્રભાવે. આર્યપ્રજાજન, આ વાત માનનાર છે કે ધર્મના પ્રભાવે મનુષ્યભવ, પાંચે ઈન્દ્રિયે સંપૂર્ણ, યાવત્ કુટુંબાદિક મળે છે. તે કિંમતી કોણ? એક વસ્તુથી અનેક વસ્તુ મળે તે એક વસ્તુ કિંમતી હેવી જોઈએ. ધર્મથી બધી વસ્તુઓ મળે