________________
[૭૧
૯. જૈનદેવ અને જૈનેતર દેવ શીખ્યા નહિ, તો તેઓમાં વીતરાગદેવના બીજા ગુણેની આશા શી કરીએ ? સત્તા અને સાહ્યબીની આશા શી રીતે કરી શકાય?
જે દેવેની અંદર દેવપણને નાટકીયે વેશ પણ નથી આવ્યું, તે તે દેવપણામાં અનંત જ્ઞાન, દર્શન અને વીતરાગતાની તે આશા શી રીતે રખાય? કહેશે કે–દેવમાં સુંદરપણું ન આવે તેમાં અમારે શું કરવું? ચેકસી,પિત્તળનું પિત્તળપણું બતાવવા તૈયાર નથી, અને સેનાને સોના પ્રમાણે કહે ને કસ આપે તેને જ સેનાપણું માનીને બેસી રહેવું ?”
તેના સમાધાનમાં સમજે કે–સેનાને તપાસતાં સેનાને કસ ન આવે તે ચોકસી તેને પિત્તળ કહે. તેમાં ચેકસી કરે? સેનું પારખનાર સેનાને સોનું કહે, એટલે પિત્તળપણું બીજામાં સહેજે જાય. તેમાં ચેકસી, જવેરી દોષપાત્ર ન ગણાય. સોનાને લક્ષણથી નકકી કર્યું પણ તેમ કરવામાં તેને દેષ નહીં. તેણે બીજાને પિત્તળ બનાવવા માટે સેનું નથી પારખ્યું, તેમ મેતી, હીરા પારખનારે તેના લક્ષણને અંગે ખેતી છે એમ જણાવ્યું. બીજાને ફટકીયા બનાવવા માટે નહીં. તેમ દેવની પરીક્ષા કરનારે દેવનું સુંદરપણું જણાવ્યું કે-જે પર્યકાસને રહ્યા હોય, શ્લથપણે શરીર રાખનારા હોય, દષ્ટિ નિયત અને સ્થિર રાખનાર હોય તે દેવ કહેવાય.”
કહેશે કે-દરેકને સારાપણું ને સુંદરપણું ગમે છે. કેઈને ખરાબપણું ગમતું નથી તે પછી તેવા દેવને જગત કેમ માની રહ્યું છે? સમ્યફપણ વગરના દેવ કેમ મનાયા હશે?
તે સમજે કે–ઘણાને અંધારે સવાશેર અક્કલ વહેંચાઈ. બ્રહ્માએ અક્કલ અંધારે વહેંચી. તેમાં હિસાબ કર્યો, ત્યારે ઘણાને પાશેર વધારે ગઈ. એટલે કે-ઘણાને એક શેર જ અક્કલ આપવાને વિચાર કર્યો હતે, તેમાં સવાશેર ગઈ! અંધારે અક્કલ વહેંચાઈ તેમાં સવાશેરના માલિક બધા બને. એકને જ સવાશેર આપવાની હતી છતાં બધા સવા શેરના માલિક થયા. તેમ અંધારાના પછડા દેવાયા. તેમાં બહુ વાત કબૂલ થઈ
અન્યને પૂછશે કે તમારા ભગવાન બધા ઉપર સમભાવી છે. તે આવા કેમ?